Advertisements

આખા વિશ્વમાં પ્રદુષણ દિન–પ્રતિદિન વધતું જાય છે. પર્યાવરણનું જતન અને ઉછેર કરવો જોઈએ. તે આપણી નૈતિક જવાબદારી છે. પર્યાવરણના રક્ષણ કરવા માટે પરંપરાગત ઉર્જાનો વપરાશ વધારવો ખૂબ જ જરૂરી છે. આ ઉદ્દેશને ધ્યાને લઈને જુદા-જુદા દેશો પ્રદુષણ રહિત સાધનોનો આવિષ્કાર કરી રહ્યા છે. જેમાં બેટરી સંચાલિત સ્કૂટર, રીક્ષા અને કાર પણ દોડતી થયેલ છે.
જેથી Electric Scooter તથા e–rickshaw નો વપરાશ વધી રહ્યો છે. જેના ઉપયોગથી હવા શુદ્ધ થાય છે અને પર્યાવરણનું રક્ષણ થાય છે. જેથી સરકાર દ્વારા GEDA e Vehicle Subsidy Yojana વાહનોની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે.
ઇ રિક્ષા સબસિડી સહાય યોજના 2023
ગુજરાત સરકાર દ્વારા GEDA e Vehicle Subsidy Bike Subsidy yojana હેઠળ શાળાઓ અને કોલેજોના 10,000 વિદ્યાર્થીઓ માટે લિથિયમ આયન બેટરી સંચાલિત ડ્યુઅલ-વ્હીલર માટે પ્રતિ વાહન સબસિડી (સહાય) રૂ. 12,000 આપવામાં આવશે.
ગુજરાત સરકાર દ્વારા GEDA e Vehicle Subsidy Rickshaw Subsidy yojana હેઠળ લિથિયમ આર્યન બેટરી સંચાલિત થ્રી-વ્હીલર માટે પ્રતિ વાહન સબસિડી (સહાય) રૂ. 48,000 આપવામાં આવશે.
આ યોજના અમલીકરણ વિભાગ હેઠળના Gujarat Energy Development Agency GEDA) દ્વારા રાજ્યભરમાં લાગુ કરવામાં આવશે. વર્ષ 2020-21માં આ યોજનાના અમલીકરણ માટે નીચેની શરતોને આધીન વહીવટી મંજૂરી આપવામાં આવે છે.
ઇ રિક્ષા સબસિડી સહાય યોજના 2023 – હાઈલાઈટ્સ
આર્ટીકલનું નામ | Gujarat Electric e-vehicle Scheme 2023 |
યોજનાનું નામ | GEDA e Vehicle Subsidy Yojana |
યોજના કોના દ્વારા બહાર પાડવામાં આવી | ગુજરાત સરકાર દ્વારા |
યોજનાનો હેતુ | ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવા માટે પ્રોત્સાહિત કરવાનો અને પ્રદૂષણની વધતી જતી સમસ્યાઓને રોકવાનો |
યોજનાનો લાભ કોણ લઈ શકે | ગુજરાતના તમામ નાગરિક |
હેલ્પલાઇન નંબર | +91-079-23257251, 23257253 |
ઈમેલ આઇડી | info@geda.org.in |
ઓફિશિયલ વેબસાઈટ | https://geda.gujarat.gov.in/ |
ઇ રિક્ષા સબસિડી સહાય યોજનાનો ઉદેશ્ય
ગુજરાત સરકાર દ્વારા GEDA e Vehicle Subsidy Bike Subsidy yojana હેઠળ શાળાઓ અને કોલેજોના 10,000 વિદ્યાર્થીઓ માટે લિથિયમ આયન બેટરી સંચાલિત ડ્યુઅલ-વ્હીલર માટે પ્રતિ વાહન સબસિડી (સહાય) રૂ. 12,000 આપવામાં આવશે.
ગુજરાત સરકાર દ્વારા GEDA e Vehicle Subsidy Rickshaw Subsidy yojana હેઠળ લિથિયમ આર્યન બેટરી સંચાલિત થ્રી-વ્હીલર માટે પ્રતિ વાહન સબસિડી (સહાય) રૂ. 48,000 આપવામાં આવશે.
આ યોજના અમલીકરણ વિભાગ હેઠળના Gujarat Energy Development Agency GEDA) દ્વારા રાજ્યભરમાં લાગુ કરવામાં આવશે. વર્ષ 2020–21માં આ યોજનાના અમલીકરણ માટે નીચેની શરતોને આધીન વહીવટી મંજૂરી આપવામાં આવે છે.
ઇ રિક્ષા સબસિડી સહાય યોજનાનો લાભ લેવાની પત્રતા
- અરજદાર ગુજરાતનો કાયમી નિવાસી હોવો જોઈએ
- આ યોજના ફક્ત તે જ વિદ્યાર્થીઓ માટે છે જેઓ ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરે છે
ઇ રિક્ષા સબસિડી યોજના હેઠળ મળવાપાત્ર લાભ
- વિદ્યાર્થીઓને ઈ-સ્કૂટર ખરીદવા માટે 12,000 રૂપિયાની સબસિડી મળશે.
- રાજ્ય સરકાર વ્યક્તિગત અને સંસ્થાકીય લાભાર્થીઓ માટે 5,000 બેટરી સંચાલિત ઈ-રિક્ષાની ખરીદી માટે રૂ. 48,000ની સહાય પણ આપશે.
- રાજ્ય સરકાર બેટરીથી ચાલતા વાહનને ચાર્જ કરવા માટે રાજ્યમાં માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે રૂ. 5 લાખની સબસિડી પણ આપશે.
આ યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા
આ યોજનાનો લાભ લેવા માટે કેટલાક Document નક્કી કરેલા છે. જે નીચે મુજબ છે.
- આધાર કાર્ડ
- શાળા પ્રમાણપત્ર
- બેંક ખાતાની વિગતો
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- મોબાઇલ નંબર
અરજી કઈ રીતે કરવી?
- ગુજરાત ઇલેક્ટ્રિક ઇ-વ્હીકલ યોજનાની અધિકૃત વેબસાઇટ એટલે કે geda.gujarat.gov.in ની મુલાકાત લો.
- હોમપેજ પર, “ઓનલાઈન અરજી કરો” બટન પર ક્લિક કરો.
- એપ્લિકેશન ફોર્મ સ્ક્રીન પર દેખાશે.
- જરૂરી વિગતો દાખલ કરો (બધી વિગતો જેમ કે નામ, પિતાનું નામ, જન્મ તારીખ, જાતિ, શૈક્ષણિક લાયકાત અને અન્ય માહિતીનો ઉલ્લેખ કરો) અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- એપ્લિકેશનના અંતિમ સબમિશન માટે સબમિટ બટન પર ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર સાઇટ | Click Here |
HomePage | Click Here |