Advertisements

Advertisements

[DHS] જિલ્લા હેલ્થ સોસાયટી દ્વારકામાં આવી વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

DHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023 : ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, દેવભૂમિ દ્વારકા (ખંભાળીયા) અંતર્ગત 11 માસના કરાર ધોરણે ફીક્સ માસીક પગારથી ડેટા એન્ટ્રી ઓપરેટર, લેબોરેટરી ટેકનીશ્યન, સ્ટાફ નર્સ અને અન્ય જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી પછી અરજી કરવાની રહેશે.

Advertisements

Advertisements

આ પણ વાંચો : બોરસદ નગરપાલિકા દ્વારા 8 પાસ પર વિવિધ જગ્યાઓ માટે ભરતી

DHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023

જિલ્લા હેલ્થ સોસાયટી દ્વારામાં તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભાર્ગવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

DHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023 – હાઈલાઈટ્સ

પોસ્ટ ટાઈટલડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી દેવભૂમિ દ્વારકા ભરતી 2023
પોસ્ટ નામDHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023
કુલ જગ્યા36
સંસ્થાDHS (ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી)
સત્તાવાર વેબસાઈટwww.arogyasathi.gujarat.gov.in
અરજી પ્રકારઓનલાઈન

પોસ્ટ

પોસ્ટ નામકુલ જગ્યા
આયુષ મેડીકલ ઓફીસર03
ફાર્માસીસ્ટ09
ફિમેલ હેલ્થ વર્કસ / એ.એન.એમ09
કોલ્ડ ચેઈન મીકેનીક01
પ્રોગ્રામ આસીસ્ટન્ટ-ક્વોલીટી01
પ્રોગ્રામ એસોસીયેટ ન્યુટ્રીશન01
ડેટા એન્ટ્રી ઓપરેટર03
તાલુકા ફાઈનાન્સ આસીસ્ટન્ટ01
એકાઉન્ટન્ટ-કોમ્પ્યુટર ઓપરેટર01
ન્યુટ્રીશન આસીસટન્ટ01
લેબોરેટરી ટેકનીશયન01
કોમ્યુનીટી હેલ્થ ઓફીસર03
સ્ટાફ નર્સ02
આ પણ વાંચો : આજનું રાશિફળ : જાણો કેવો રહેશે તમારા માટે નવા વર્ષનો પહેલો દિવસ

શૈક્ષણિક લાયકાત

પોસ્ટ શૈક્ષણિક લાયકાત
આયુષ મેડીકલ ઓફીસરમાન્યતા પ્રાપ્ત કોલેજ / યુનિવર્સીટીથી BAMS/BHMSની ડીગ્રી તથા ગુજરાત હોમિયોપેથીક / આયુર્વેદિક કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન.
ફાર્માસીસ્ટમાન્ય યુનિવર્સીટી / કોલેજથી ફાર્માસી ડીગ્રી કોર્ષ (B.Pharma / D.Pharma) કરેલ હોવો જોઈએ અને ગુજરાત ફાર્મા કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલ હોવું જોઈએ તેમજ ઉમેદવાર કોમ્પ્યુટરની લાયકાત ધરાવતા હોવા જોઈએ.
ફિમેલ હેલ્થ વર્કસ / એ.એન.એમઇન્ડીયન નર્સિંગ કોન્સિલ માન્ય બેઝીક એફ.એચ.ડબલ્યુ. અથવા એ.એન.એમ.નો કોર્ષ કરેલ હોવો જોઈએ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવા જોઈએ અને કોમ્પ્યુટર કોર્ષનું સર્ટીફીકેટ ધરવતા માત્ર સ્ત્રી ઉમેદવાર.
કોલ્ડ ચેઈન મીકેનીક10 ધોરણ પાસ સાથે ગર્વમેન્ટ આઈ.ટી.આઈ.માંથી રેફ્રીજરેટર અને એરકંડીશનનો કોર્ષ કરેલ હોવો જોઈએ તેમજ 2 વર્ષનો અનુભવ અને બેજીક કોમ્પ્યુટરની જાણકારી (એમ.એસ.ઓફીસ)
પ્રોગ્રામ આસીસ્ટન્ટ-ક્વોલીટીગ્રેજ્યુએટની ડિગ્રી.
ડીપ્લોમાં સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન.
એમએસ.ઓફિસનું સંપૂર્ણ જ્ઞાન 3 થી 5 વર્ષનો અનુભવ
પ્રોગ્રામ એસોસીયેટ ન્યુટ્રીશનએમ.એસ.સી. ફૂડ એન્ડ ન્યુટ્રીશન / પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમાં ઇન ફૂડ એન્ડ ન્યુટ્રીશન / ડાયેટીક્સ.
ન્યુટ્રીશન પ્રોગ્રામ સંબધિત રાજ્ય / જીલ્લા કક્ષાએ સરકારી અથવા બિન સરકારી સંસ્થામાં કામગીરીનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા.
ડેટા એન્ટ્રી ઓપરેટરમાન્ય યુનિવર્સીટીમાંથી કોઈ પણ વિષયમાં સ્નાતક સાથે ડીપ્લોમાં / સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશનનો કોર્ષ કરેલ હોવો જોઈએ અને MS OFFICEમાં પાયાનું કૌશલ્ય અને 3 થી 5 વર્ષનો અનુભવ.
તાલુકા ફાઈનાન્સ આસીસ્ટન્ટવાણિજ્ય વિદ્યા શાખામાં સ્નાતકની સાથે ડિપ્લોમા / સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન કોર્ષ કરેલ હોવો જોઈએ અને ઓછામાં ઓછો 2 થી 3 વર્ષનો અનુભવ તથા અંગ્રેજીમાં કામગીરીનું જ્ઞાન.
એકાઉન્ટન્ટ-કોમ્પ્યુટર ઓપરેટરવાણિજ્ય વિદ્યા શાખામાં સ્નાતકની સાથે ડિપ્લોમા / સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન કોર્ષ કરેલ હોવો જોઈએ અને ઓછામાં ઓછા 1 વર્ષનો અનુભવ તથા અંગ્રેજી તથા ગુજરાતીમાં કામગીરીનું જ્ઞાન
ન્યુટ્રીશન આસીસટન્ટએમ.એસ.સી. ફૂડ એન્ડ ન્યુટ્રીશન / બી.એસ.સી. ફૂડ એન્ડ ન્યુટ્રીશન / એમ.એ.હોમ સાયન્સ (ન્યુટ્રીશન) / બી.એ.હોમ સાયન્સ (ન્યુટ્રીશન).
કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન તેમજ ગુજરાતી અને અંગ્રેજી ભાષાના જાણકાર, ન્યુટ્રીશનને લગત રાજ્ય કક્ષા, જીલ્લા કક્ષા અથવા એન.જી.ઓ.નો અનુભવ.
(એમ.એસ.સી. ફૂડ એન્ડ ન્યુટ્રીશન / બી.એસ.સી. ફૂડ એન્ડ ન્યુટ્રીશનને અગ્રતા આપવામાં આવશે)
લેબોરેટરી ટેકનીશયનકેમેસ્ટ્રી અથવા માઈક્રોબાયોલોજીમાં મુખ્ય વિષય સાથે બી.એસ.સી.ની ડીગ્રી હોવી જોઈએ અથવા ઓર્ગેનિક કેમેસ્ટ્રી કે માઈક્રો બાયોલોજી સાથે એમ.એસ.સી. થયેલ હોવા જોઈએ.
કોમ્યુનીટી હેલ્થ ઓફીસરB.A.M.S. / G.N.M. / B.sc નર્સિંગની સાથે SIHFW વડોદરા મારફતે સર્ટીફીકેટ કોર્સ ઇન કોમ્યુનીટી હેલ્થ (CCCH) (બ્રીજ કોર્સ) કરેલ હોવો જોઈએ. (આ ઉમેદવારોને ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.)
અથવા
સર્ટીફીકેટ કોર્સ ઇન કોમ્યુનીટી હેલ્થ (CCCH)નો કોર્ષ B.sc નર્સિંગ તથા પોસ્ટ બેઝીક B.sc નર્સિંગના કોર્ષમાં જુલાઈ 2020થી સામેલ કરેલ હોઈ જુલાઈ 2020 કે ત્યાર બાદ પાસ થયા જોય તેવા B.sc નર્સિંગ પાસ થયેલ ઉમેદવારો
સ્ટાફ નર્સઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્ય બી.એસ.સી. નર્સીંગ અથવા જી.એન.એમ.નો કોર્ષ કરેલ હોવો જોઈએ અને ગુજરાત નર્સીંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવા જોઈએ અને બેઝીક કોમ્પ્યુટર કોર્ષનું સર્ટીફીકેટ.

ઉમર મર્યાદા

  • મહતમ : 40 વર્ષ

પગાર ધોરણ

પોસ્ટ પગાર ધોરણ
આયુષ મેડીકલ ઓફીસરરૂ. 25,000/ ફિક્સ
ફાર્માસીસ્ટરૂ. 13,000/- ફિક્સ
ફિમેલ હેલ્થ વર્કસ / એ.એન.એમરૂ. 12,500/- ફિક્સ
કોલ્ડ ચેઈન મીકેનીકરૂ. 10,000/- ફિક્સ
પ્રોગ્રામ આસીસ્ટન્ટ-ક્વોલીટીરૂ. 13,000/- ફિક્સ
પ્રોગ્રામ એસોસીયેટ ન્યુટ્રીશનરૂ. 14,000/- ફિક્સ
ડેટા એન્ટ્રી ઓપરેટરરૂ. 12,000/- ફિક્સ
તાલુકા ફાઈનાન્સ આસીસ્ટન્ટરૂ. 13,000/- ફિક્સ
એકાઉન્ટન્ટ-કોમ્પ્યુટર ઓપરેટરરૂ. 13,000/- ફિક્સ
ન્યુટ્રીશન આસીસટન્ટરૂ. 13,000/- ફિક્સ
લેબોરેટરી ટેકનીશયનરૂ. 13,000/ ફિક્સ
કોમ્યુનીટી હેલ્થ ઓફીસરરૂ. 25,000/- ફિક્સ
+
વધુમાં વધુ 10,000/-
સુધી પરફોર્મન્સ લીંક ઇન્સેટીવ
સ્ટાફ નર્સરૂ. 13,000/ ફિક્સ

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી મેરીટ મુજબ થશે (નિયમો પ્રમાણે)

અરજી કઈ રીતે કરવી?

  • લાયકાત ધરાવતા ઉમેદવારો એ https://arogyasathi.gujarat.gov.in સાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
આ પણ વાંચો : સોનું ચાંદી થયું આજે સસ્તું, જાણો તમારા શહેના આજના તાજા ભાવ

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી શરૂ તારીખ : 01-01-2023
  • અરજી છેલ્લી તારીખ : 07-01-2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here

2 thoughts on “[DHS] જિલ્લા હેલ્થ સોસાયટી દ્વારકામાં આવી વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત”

Leave a Comment