ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઓનલાઈન અરજી કરો ઘરે બેઠા @ parivahan.gov.in

ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ: સમગ્ર ભારતમાં કાયદેસર વાહન ચલાવવા માટે વ્યક્તિ પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે.વ્યક્તિએ સૌ પ્રથમ લર્નિંગ લાયસન્સ મેળવવું પડે છે. ત્યારબાદ તે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકે છે. ગુજરાત RTO દ્વારા મોટર અધિનિયમ,1988 ની જોગવાઈઓ અનુસાર ગુજરાતમાં ડ્રાઇવિંગ લાયસન્સ જારી કરવામાં આવે છે. લર્નિંગ લાયસન્સ મેળવ્યા પછી તે 6 મહિના માટે માન્ય રહેશે.લર્નિંગ લાયસન્સ મેળવ્યા બાદ વ્યક્તિ 180 દિવસની અંદર ડ્રાઇવિંગ લાયસન્સ (DL) માટે અરજી કરી શકે છે.

આ પણ વાંચો : [NIA] નેશનલ ઇન્વેસ્ટીગેશન એજેન્સી દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન અરજી

ડ્રાઇવિંગ લાયસન્સ (ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ ) સરળતાથી મળી રહે અને લોકોને આરટીઓ ના ધક્કા ઓછા ખાવા પડે તે માટે સરકાર દ્વારા હવે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે ઓનલાઈન ફોર્મની સુવિધા શરૂ કરવામાં આવી છે.જે પણ વ્યક્તિ લર્નિંગ લાયસન્સ મેળવવા માંગે છે તે ઘરેબેઠા પોતાના મોબાઈલ કે કમ્પ્યુટર થી ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લઈને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.

ડ્રાઇવિંગ લાઇસન્સના પ્રકાર

વાહનોની કેટેગરીના આધારે લાયસન્સ ના નીચે મુજબના પ્રકાર પાડવામાં આવ્યા છે :

હળવા મોટર વાહન માટે જાહેર કરાયેલ લાયસન્સઆ પ્રકારના LL માં જીપ,ઓટો રીક્ષા અને ડિલિવરી વાન વગેરે વાહનનો સમાવેશ થાય છે.
મધ્યમ પેસેન્જર વાહન માટે જાહેર કરાયેલ લાયસન્સઆ પ્રકારના લાયસન્સ માં ટેમ્પો અને મીનીવાન નો સમાવેશ થાય છે.
મધ્યમ માલ સામનના વાહન માટે જાહેર કરાયેલ લર્નિંગ લાયસન્સમાલ સામાન માટે વપરાતા ડિલિવરી ટ્રક અને ટેમ્પો જેવા વાહનનો સમાવેશ આ પ્રકારના લાયસન્સ માં થાય છે.
ભારે પેસેન્જર વાહન માટે જાહેર કરાયેલ લાયસન્સઆ પ્રકારના લાયસન્સ માં મોટી બસો અને વાન જેવા વાહનનો સમાવેશ થાય છે.
ભારે માલ સામાનના વાહન માટે જાહેર કરાયેલ લાયસન્સઆ પ્રકારના લાયસન્સમાં ભારે ટ્રક અને બીજા હેવી વાહનનો સમાવેશ થાય છે.
ગિયર વગરની મોટર સાયકલ માટે જાહેર કરાયેલ લર્નિંગ લાયસન્સઆમાં,ગિયર વગરના સ્કૂટર અને મોપેડનો સમાવેશ થાય છે.
લાઈટ વ્હીકલ માટે લર્નિંગ લાયસન્સઆમાં,ગિયર વાળી કાર અને બાઇક વગેરેનો સમાવેશ થાય છે.

લાયસન્સ મેળવવા માટે ફોર્મ મેળવવાના માપદંડ

  • 50cc એન્જીનની ક્ષમતા કરતા વધુ ન હોય તેવા મોટર વાહન માટે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે વ્યક્તિની ઉંમર 16 વર્ષથી વધુ હોવી જોઈએ અને તેને માતાપિતા ની સંમતિ મેળવેલી હોવી જોઈએ.
આ પણ વાંચો : આયુષ્માન ભારત યોજના 2022 : હોસ્પિટલોમાં મળશે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર
  • હળવા વાહન માટે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે વ્યક્તિ ની ઉંમર 18 વર્ષથી વધુની હોવી જોઈએ.
  • કોમર્શિયલ વાહન માટે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે 20 વર્ષ થી વધુની ઉંમર હોવી જોઈએ.
  • લર્નિંગ લાયસન્સ મેળવવા માટે અરજી કરનાર વ્યક્તિએ ટ્રાફિકના તમામ નિયમો જાણતો હોવો જોઈએ

ફોર્મ માટે જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી

  • ઉંમર અને સરનામાં ના પુરાવા માટે આધારકાર્ડ, ચૂંટનીકાર્ડ,LC,લાઈટબીલ,LIC પોલિસી,જન્મ પ્રમાણપત્ર વગેરે.
  • અરજી પત્રક
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • સહી નો ફોટો

ગુજરાત લર્નિંગ લાઇસન્સ ઓનલાઈન ફોર્મ

  • 50cc એન્જીનની ક્ષમતા કરતા વધુ ન હોય તેવા મોટર વાહન માટે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે વ્યક્તિની ઉંમર 16 વર્ષથી વધુ હોવી જોઈએ અને તેને માતાપિતા ની સંમતિ મેળવેલી હોવી જોઈએ.
  • હળવા વાહન માટે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે વ્યક્તિ ની ઉંમર 18 વર્ષથી વધુની હોવી જોઈએ.
  • કોમર્શિયલ વાહન માટે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે 20 વર્ષ થી વધુની ઉંમર હોવી જોઈએ.
  • લર્નિંગ લાયસન્સ મેળવવા માટે અરજી કરનાર વ્યક્તિએ ટ્રાફિકના તમામ નિયમો જાણતો હોવો જોઈએ
આ પણ વાંચો : JIO એ લોન્ચ કર્યો અત્યાર સુધીનો સૌથી સસ્તો પ્લાન, માત્ર 19 રૂપિયામાં મળશે બધું મફત

મહત્વપૂર્ણ લીંક

ઓનલાઈન ફોર્મ ભરવાClick Here
HomePageClick Here