હવે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઓનલાઈન અરજી કરો ઘરે બેઠા @parivahan.gov.in

GPSSB Junior Clerk Call Letter 2023

ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઘરેબેઠા ઓનલાઈન ફોર્મ ભરો :- નમસ્તે મિત્રો આજે આપને નવા આર્ટીકલ માં જણાવા નું સુ કે સમગ્ર ભારતમાં કાયદેસર વાહન ચલાવવા માટે દરેક વ્યક્તિ પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ફરજિયાત છે. તમે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકો તે પહેલાં, તમારે પહેલા શીખનારનું લાઇસન્સ (Learning licence) મેળવવુંં ફરજિયાત છે લર્નિંગ લાયસન્સ મેળવ્યા પછી તે 6 મહિના માટે માન્ય રહે છે.લર્નિંગ લાયસન્સ મેળવ્યા બાદ વ્યક્તિ 180 દિવસની અંદર ડ્રાઇવિંગ લાયસન્સ (DL) માટે અરજી કરી શકે છે.

આ પણ વાંચો : કૂવારબાઈનું મામેરું યોજના 2023 : આ યોજના અંતર્ગત મળશે દીકરીના લગ્ન માટે 22000 રૂપિયાની સહાય

ડ્રાઇવિંગ લાઇસન્સ ઓનલાઈન અરજી

1988 Motor Vehicle Act દ્વારા ભારતમાં વાહન ચલાવવાની ઇચ્છા ધરાવતા કોઈપણ વ્યક્તિએ માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવું ફરજિયાત છે. તમે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકો તે પહેલાં, તમારે પહેલા શીખનારનું લાઇસન્સ (Learning licence) મેળવવુંં ફરજિયાત છે, તો પાકું ડ્રાઈવિંગ લાઇસન્સ કઢાવ્યા પહેલા તમારે શીખનારના લાઇસન્સ માટે અરજી કરવી પડે. Gujarat માંં Learning licence માટે ઓનલાઇન અરજી કરી શકાય છે. તે ઓનલાઇન અરજી કરવી ખૂબ જ સરળ છે અને તે બધા વય જૂથો માટે યોગ્ય છે.

ડ્રાઇવિંગ લાઇસન્સના પ્રકાર

હળવા મોટર વાહન માટે જાહેર કરાયેલ લાયસન્સઆ પ્રકારના LL માં જીપ,ઓટો રીક્ષા અને ડિલિવરી વાન વગેરે વાહનનો સમાવેશ થાય છે.
મધ્યમ પેસેન્જર વાહન માટે જાહેર કરાયેલ લાયસન્સઆ પ્રકારના લાયસન્સ માં ટેમ્પો અને મીનીવાન નો સમાવેશ થાય છે.
મધ્યમ માલ સામનના વાહન માટે જાહેર કરાયેલ લર્નિંગ લાયસન્સમાલ સામાન માટે વપરાતા ડિલિવરી ટ્રક અને ટેમ્પો જેવા વાહનનો સમાવેશ આ પ્રકારના લાયસન્સ માં થાય છે.
ભારે પેસેન્જર વાહન માટે જાહેર કરાયેલ લાયસન્સઆ પ્રકારના લાયસન્સ માં મોટી બસો અને વાન જેવા વાહનનો સમાવેશ થાય છે.
ભારે માલ સામાનના વાહન માટે જાહેર કરાયેલ લાયસન્સઆ પ્રકારના લાયસન્સમાં ભારે ટ્રક અને બીજા હેવી વાહનનો સમાવેશ થાય છે.
ગિયર વગરની મોટર સાયકલ માટે જાહેર કરાયેલ લર્નિંગ લાયસન્સઆમાં,ગિયર વગરના સ્કૂટર અને મોપેડનો સમાવેશ થાય છે.
લાઈટ વ્હીકલ માટે લર્નિંગ લાયસન્સઆમાં,ગિયર વાળી કાર અને બાઇક વગેરેનો સમાવેશ થાય છે.

ડ્રાઇવિંગ લાઇસન્સ માટેના માપદંડો

  • 50cc એન્જીનની ક્ષમતા કરતા વધુ ન હોય તેવા મોટર વાહન માટે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે વ્યક્તિની ઉંમર 16 વર્ષથી વધુ હોવી જોઈએ અને તેને માતાપિતા ની સંમતિ મેળવેલી હોવી જોઈએ.
  • હળવા વાહન માટે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે વ્યક્તિ ની ઉંમર 18 વર્ષથી વધુની હોવી જોઈએ.
  • કોમર્શિયલ વાહન માટે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે 20 વર્ષ થી વધુની ઉંમર હોવી જોઈએ.
  • લર્નિંગ લાયસન્સ મેળવવા માટે અરજી કરનાર વ્યક્તિએ ટ્રાફિકના તમામ નિયમો જાણતો હોવો જોઈએ
આ પણ વાંચો : [RRB] ભારતીય રેલવે દ્વારા વિવિધ જગ્યાઓ માટે 10 પાસ ઉપર ભરતીની જાહેરાત

ડ્રાઇવિંગ લાઇસેન્સ મેળવવા માટેના દસ્તાવેજો

  • ઉંમર અને સરનામાં ના પુરાવા માટે આધારકાર્ડ, ચૂંટનીકાર્ડ,LC,લાઈટબીલ,LIC પોલિસી,જન્મ પ્રમાણપત્ર વગેરે.
  • અરજી પત્રક
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • સહી નો ફોટો

ગુજરાત લર્નિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ 2023

  • સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ sarathi.parivahan.gov.in ની મુલાકાત લો.
  • હોમપેજ માંથી Driver/Learners License’ નો ઑપ્સન સિલેક્ટ કરો.
  • ત્યારબાદ નવા પેજમાં ગુજરાત રાજ્ય સિલેક્ટ કરો.
  • રાજ્ય સિલેક્ટ કર્યા બાદ નવું પેજ ઓપન થાય તેમાં પ્રથમ ઑપ્સન Apply For Learner License’ નો ઑપ્સન સિલેક્ટ કરો અને બીજા પેજમાં Continue પર ક્લિક કરો.
  • નવા પેજમાં તમારી કેટેગરી અને જિલ્લો સિલેક્ટ કરો અને ‘Submit’ બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારો મોબાઈલ નંબર એન્ટર કરો અને OTP એન્ટર કરીને ‘Authenicate With Sarathi પર ક્લિક કરો.
  • હવે Next પેજમાં જે ફોર્મ ખુલે એમાં માંગેલી તમામ માહિતી સચોટ રીતે ભરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ લાયસન્સ નો પ્રકાર સિલેક્ટ કરો અને ઓનલાઈન ફી ભરો.
  • છેલ્લે માંગેલા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરીને ‘Submit’ બટન પર ક્લિક કરો.
આ પણ વાંચો : GPSSB Junior Clerk Call Letter 2023 Declared @ojas.gujarat.gov.in

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટClick Here
HomePageClick Here