ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરમાં ભરતી @ cugujarat.ac.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરમાં 07 પાસ માટે ડ્રાઈવર, પટાવાળા, ક્લાર્ક તથા અન્ય પદ પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : [JSY] જનની સુરક્ષા યોજના 2023 : યોજના અંતર્ગત ગર્ભવતી મહિલાઓને મળશે દર મહિને 700 રૂપિયાની સહાય

ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર ભરતી

ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવા જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર ભરતી – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામચિલ્ડ્રન યુનિવર્સિટી
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળગાંધીનગર, ગુજરાત
નોટિફિકેશનની તારીખ31 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ31 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ06 જૂન 2023 તથા 19 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ cugujarat.ac.in

પોસ્ટ

પોસ્ટજગ્યાઑ
ડ્રાઈવર02
મેન્ટેનન્સ સુપરવાઇઝર01
પટાવાળા/હમાલ07
લાયબ્રેરી આસિસ્ટન્ટ01
તપોવન અને શિશુ પરામર્શ કાઉન્સેલર02
એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ03
ક્લાર્ક03
રિસેપ્શનિસ્ટ01
પ્રિ-પ્રાઈમરી ટીચર04
ગ્રાફિક ડિઝાઈનર01
સિસ્ટમ મેનેજર કમ એનાલિસ્ટ01
ઈલ્યુસ્ટ્રેટર01
રિસર્ચ એડવાઈઝર-ફેસીલીટેટર01
સ્ટેટિસ્ટિકલ એનાલિસ્ટ01
આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવોમાં આજે થયો ઘટાડો, જાણો આજના તાજા ભાવ

શૈક્ષણિક લાયકાત

મિત્રો, CUG ગાંધીનગરની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક લાયકતા 07 પાસ, 12 પાસ, સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેથી લાયકાત સંબંધી તમામ માહિતી જાહેરાતમાં જોઈ લેવા વિનંતી.

ઉમર મર્યાદા

  • નિયમો મુજબ

પગાર ધોરણ

પોસ્ટપગાર
ડ્રાઈવરરૂપિયા 15,000
મેન્ટેનન્સ સુપરવાઇઝરરૂપિયા 15,000
પટાવાળા/હમાલરૂપિયા 12,000
લાયબ્રેરી આસિસ્ટન્ટરૂપિયા 25,000
તપોવન અને શિશુ પરામર્શ કાઉન્સેલરરૂપિયા 25,000
એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટરૂપિયા 20,000
ક્લાર્કરૂપિયા 15,000
રિસેપ્શનિસ્ટરૂપિયા 20,000
પ્રિ-પ્રાઈમરી ટીચરરૂપિયા 17,000
ગ્રાફિક ડિઝાઈનરરૂપિયા 35,000
સિસ્ટમ મેનેજર કમ એનાલિસ્ટરૂપિયા 25,000
ઈલ્યુસ્ટ્રેટરરૂપિયા 20,000
રિસર્ચ એડવાઈઝર-ફેસીલીટેટરરૂપિયા 40,000
સ્ટેટિસ્ટિકલ એનાલિસ્ટરૂપિયા 25,000

પસંદગી પ્રક્રિયા

સીયુજી ગાંધીનગર ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ કે અન્ય કોઈ માધ્યમ ના આધારે પણ કરી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં ડ્રાઈવર, મેન્ટેનન્સ સુપરવાઇઝર તથા પટાવાળા/હમાલની પોસ્ટ પર ઓફલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે જેની છેલ્લી તારીખ 06 જૂન 2023 છે. જયારે અન્ય તમામ પોસ્ટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે જેની છેલ્લી તારીખ 19 જૂન 2023 છે.
  • હવે ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરની સત્તાવાર વેબસાઈટ @ cugujarat.ac.in પર જઈ Career સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓનો દિવસ રહેશે શુભ, જાણો તમારું ભવિષ્ય

મહત્વપૂર્ણ તારીખ

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ31 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ06 જૂન 2023 તથા 19 જૂન 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here