ઈલેક્ટ્રીક વાહન યોજના : આ યોજના અંતર્ગત પ્રતિ વાહન સબસિડી રૂ. 48,000 આપવામાં આવશે
આખા વિશ્વમાં પ્રદુષણ દિન-પ્રતિદિન વધતું જાય છે. પર્યાવરણનું જતન અને ઉછેર કરવો જોઈએ. તે આપણી નૈતિક જવાબદારી છે. પર્યાવરણના રક્ષણ કરવા માટે પરંપરાગત ઉર્જાનો વપરાશ વધારવો ખૂબ જ જરૂરી છે. આ ઉદ્દેશને ધ્યાને લઈને જુદા-જુદા દેશો પ્રદુષણ રહિત સાધનોનો આવિષ્કાર કરી રહ્યા છે. જેમાં બેટરી સંચાલિત સ્કૂટર, રીક્ષા અને કાર પણ દોડતી થયેલ છે.જેથી Electric …
ઈલેક્ટ્રીક વાહન યોજના : આ યોજના અંતર્ગત પ્રતિ વાહન સબસિડી રૂ. 48,000 આપવામાં આવશે Read More »