[BSNL] ભારત સંચાર નિગમ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

Gujarat police Bharti 2023

BSNL Bharti 2023 : ભારત સંચાર નિગમ લિમિટેડમાં અલગ અલગ જગ્યાઓ પર ભરતી, અત્યારેજ કરી દો અરજી. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2023 છે. BSNL ભરતી 2023 , વધુ માહિતી માટે આર્ટિકલ વાંચો. આ આર્ટિકલ તમે LatestYojana.in ના માધ્યમ થી વાંચી રહિયા છે,

આ પણ વાંચો : હવે 7/12 અને 8-અ ના ઉતારા કઢાવો ઘરે બેઠા @anyror.gujarat.gov.in

BSNL ભરતી 2023

ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

BSNL ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામભારત સંચાર નિગમ લિમિટેડ
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ21 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ24 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ15 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.bsnl.co.in/

પોસ્ટ

  • એપ્રેન્ટિસ
આ પણ વાંચો : કેન્દ્રીય વિધ્યાલય અંકલેશ્વર દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોઈ પણ સ્ટ્રીમ કે કોર્સ થી સ્નાતક અથવા ડિપ્લોમા પૂર્ણ કરેલું હોવું જોઈએ. આ ભરતીમાં ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ બંને પ્રકારના સ્નાતક ઉમેદવાર અરજી કરી શકે છે. આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારના અનુભવની જરૂર નથી.

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

  • આ એક એપ્રેન્ટિસ ભરતી છે જેમાં પસંદગી પામ્યા બાદ ડિપ્લોમા ઉમેદવારને પ્રતિમાસ રૂપિયા 8000 તથા સ્નાતક ઉમેદવારને પ્રતિમાસ રૂપિયા 9000 સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

  • BSNL ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ મેરીટ અનુસાર કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે NATS ની સત્તાવાર વેબસાઈટ http://portal.mhrdnats.gov.in/ પર જઈ Enroll ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો એટલે તમને એક એનરોલમેન્ટ નંબર મળી જશે.
  • હવે એક દિવસ અપ્રુવલ માટે રાહ જુઓ.
  • હવે Login ના બટન પર ક્લિક કરો અને તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરો તથા Apply ના બટન પર ક્લિક કરો.
  • હવે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
આ પણ વાંચો : ઈ-શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન : હવે તમારું ઇ શ્રમ કાર્ડ કાઢવો ઘરે બેઠા, આ રહી પ્રક્રિયા

મહત્વપૂર્ણ તારીખ

નોટિફિકેશનની તારીખ21 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ24 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ15 એપ્રિલ 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
સત્તાવાર વેબસાઇટClick Here
HomePageClick Here