BOB Office Assitant Recruitment Gujarat: બેંક ઓફ બરોડા ભરતી, પોસ્ટ, લાયકાત, વય મર્યાદા સહિતની સંપૂર્ણ માહિતી અહીં વાંચો

BOB Office Assitant Recruitment Gujarat: બેંક ઓફ બરોડા દ્વારા ઓફિસ આસિસ્ટન્ટના પદ માટે ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે આ ભરતી ની તમામ વિગત જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે વિવિધ પોસ્ટની માહિતી નીચે આપેલ છે. તેથી લેખ અંત સુધી વાંચવા વિંનતી.

બેંક ઓફ બરોડા દ્વારા ભરતી

સંસ્થા બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન
અરજી માધ્યમ ઓફલાઇન
પોસ્ટ વિવિધ
અરજી છેલ્લી તારીખ 07 મે 2024
સત્તાવાર વેબસાઈટ https://www.bankofbaroda.in/

પોસ્ટનું નામ

બેંક ઓફ બરોડા અંતર્ગત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન માટે ઓફિસ આસિસ્ટન્ટના પદ પર ભરતી કરવામાં આવી રહી છે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત સ્નાતક છે. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચો.

પગારધોરણ:

આ ભરતીમાં ઉમેદવારની ફાઈનલ પસંદગી બાદ તમને માસિક રૂપિયા 14000 તથા 1000 વાહનવ્યવહાર માટે આમ કુલ 15000 રૂપિયા વેતન ચુકવવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

બેંક ઓફ બરોડા ભરતી માટે ઉમેદવારે ઓફલાઇન અરજી કરવાની રહશે. જે નીચે પ્રમાણિત સ્થળ પર કરવાની રહશે.

આ ભરતીમાં તમારે ઓફલાઈન માધ્યમ જેવા કે પોસ્ટ, કુરિયરથી અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી 07 મે 2024 છે. અરજી કરવાનું સરનામું – બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન BSVS, વડોદરા, ખોડિયાર નગર ચાર રસ્તા પાસે, વી.આઈ.પી રોડ, વડોદરા – 390022 છે.

અરજી કરવા માટે ઉપયોગી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટે અહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો