[BMC] ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

BMC ભરતી 2023 : ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આસીસ્ટન્ટ સેક્રેટરી, સીનીયર કલાર્ક અને જુનીયર કલાર્ક, ડેપ્યુટી ચીફ ઓડીટર, સીનીયર ઓડીટર, સબ ઓડીટર વગેરે જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અરજી કરવાની રહેશે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કુલ 19 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સૂચનાઓ વાંચી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવોમાં આજે લાગી બ્રેક, જાણો આજના તાજા ભાવ

BMC ભરતી 2023

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

BMC ભરતી 2023 – હાઈલાઈટ્સ

પોસ્ટ ટાઈટલભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023
પોસ્ટ નામસીનીયર કલાર્ક અને જુનીયર કલાર્ક અને અન્ય
કુલ જગ્યા19
સંસ્થાભાવનગર મહાનગરપાલિકા
અરજી શરૂ તારીખ20-04-2023
અરજી છેલ્લી તારીખ05-052023
અરજી પ્રકારઓનલાઈન

પોસ્ટ

પોસ્ટકુલ જગ્યાઓ
આસીસ્ટન્ટ સેક્રેટરી01
પી.એ.ટુ.મેયર /પી.એ.ટુ.ડે.મેયર / પી.એ.ટુ.ચેરમેન(સ્ટેન્ડીંગ કમિટિ) / હેડ કલાર્ક02
સીનીયર કલાર્ક અને જુનીયર કલાર્ક05
ડેપ્યુટી ચીફ ઓડીટર01
સીનીયર ઓડીટર01
સીનીયર ઓડીટર (ટેકનીકલ)01
આસીસ્ટન્ટ ઓડીટર01
સબ ઓડીટર01
ગાયનેકોલોજીસ્ટ02
પીડીયાટ્રીશ્યન03
સ્ટેશન ફાયર ઓફિસર01
આ પણ વાંચો : કુંવરબાઈનું મામેરું યોજના 2023 : આ યોજના હેઠળ કન્યાઓને મળશે રૂપિયા 12000 ની સહાય

શૈક્ષણિક લાયકાત

  • દરેક પોસ્ટ મુજબ અલગ અલગ શૈક્ષણિક લાયકાત આપવામાં આવેલ છે તેથી લાયકાત જોવા માટે જાહેરાત વાંચો.

ઉમર મર્યાદા

  • 18 વર્ષથી ઓછી અને 36 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ.

પગાર ધોરણ

પોસ્ટપગાર
આસીસ્ટન્ટ સેક્રેટરીપ્રથમ બે વર્ષનો સમયગાળો પ્રોબેશનનો રહેશે
પી.એ.ટુ.મેયર /પી.એ.ટુ.ડે.મેયર / પી.એ.ટુ.ચેરમેન(સ્ટેન્ડીંગ કમિટિ) / હેડ કલાર્કપ્રથમ પાંચ વર્ષ માટે રૂ. 38,090/-
સીનીયર કલાર્ક અને જુનીયર કલાર્કપ્રથમ પાંચ વર્ષ માટે રૂ. 19,950/-
ડેપ્યુટી ચીફ ઓડીટરપ્રથમ બે વર્ષનો સમયગાળો પ્રોબેશનનો રહેશે
સીનીયર ઓડીટરપ્રથમ પાંચ વર્ષ માટે રૂ. 38,090/-
સીનીયર ઓડીટર (ટેકનીકલ)પ્રથમ પાંચ વર્ષ માટે રૂ. 38,090/-
આસીસ્ટન્ટ ઓડીટરપ્રથમ પાંચ વર્ષ માટે રૂ. 31,340/-
સબ ઓડીટરપ્રથમ પાંચ વર્ષ માટે રૂ. 19,950/-
ગાયનેકોલોજીસ્ટપ્રથમ બે વર્ષનો સમયગાળો પ્રોબેશનનો રહેશે
પીડીયાટ્રીશ્યનપ્રથમ બે વર્ષનો સમયગાળો પ્રોબેશનનો રહેશે
સ્ટેશન ફાયર ઓફિસરપ્રથમ પાંચ વર્ષ માટે રૂ. 31,340/-

અરજી ફી

  • બિન અનામત વર્ગ માટે નિયત રૂ. 500/-
  • અનામત વર્ગના ઉમેદવારે રૂ. 250/- ફી ભરવાની રહેશે.

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો.

અરજી કઈ રીતે કરવી?

  • રસ ધરાવતા કે લાયકાત ધરાવતા ઉમેદવારો ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 અરજી https://ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓને રાખવી પડશે સાવધાની, જાણો તમારું ભવિષ્ય

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી શરૂ તારીખ : 20-04-2023
  • અરજી છેલ્લી તારીખ : 05-052023

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here
Scroll to Top