ભાવનગર જીલ્લા પંચાયત કાયદા સલાહકાર ભરતી 2023 : જીલ્લા પંચાયત ભાવનગર ખાતે કાયદા સલાહકારની 11 માસના કરાર આધારિત જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે (બીજો પ્રયત્ન). લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી પછી અરજી કરી શકશે.
Advertisements
Advertisements
ભાવનગર જિલ્લા પંચાયત ભરતી 2023
ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર કાયદા સલાહકારની જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
ભાવનગર જિલ્લા પંચાયત ભરતી 2023 – હાઈલાઈટ્સ
પોસ્ટ ટાઈટલ | ભાવનગર જીલ્લા પંચાયત કાયદા સલાહકાર ભરતી 2023 |
પોસ્ટ નામ | કાયદા સલાહકાર |
કુલ જગ્યા | 2 |
સંસ્થા | ભાવનગર જીલ્લા પંચાયત કચેરી |
અરજી છેલ્લી તારીખ | 20–01-2023 |
સત્તાવાર વેબસાઈટ | https://bhavnagardp.gujarat.gov.in/ |
અરજી પ્રકાર | ઓફલાઈન |
પોસ્ટ
- કાયદા સલાહકાર – 02
શૈક્ષણિક લાયકાત
- ઓછામાં ઓછી ભારતની માન્ય યુનિવર્સીટીમાં કાયદાના સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ.
- કાયદાની પ્રેક્ટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવા જોઈએ.
- CCC+ લેવલ કોમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
આ પણ વાંચો : MDM અરવલ્લી દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત |
અનુભવ
- ઓછામાં ઓછો 5 વર્ષનો પ્રેક્ટીસીંગ એડવોકેટ તરીકેનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.
- તે પૈકી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ઓછામાં ઓછો 3 વર્ષની વકીલાતનો અનુભવ અથવા
- સરકારી વિભાગો / વિભાગીય કચેરીઓમાં સરકારી વતી નામ સુપ્રીમ કોર્ટ/ગુજરાત હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો 3 વર્ષનો અનુભવ.
ઉમર મર્યાદા
- 50 વર્ષ
પગાર ધોરણ
- માસીક રૂ. 60,000/- ફિક્સ પગાર
પસંદગી પ્રક્રિયા
- ઇંટરવ્યૂ આધારિત
અરજી કઈ રીતે કરવી?
અરજી પત્રકનો નમુનો, શૈક્ષણિક લાયકાતની વિગતો માહિતી માટે સત્તાવાર પર જઈને ડાઉનલોડ કરો અને પછી અરજીપત્રકના બિડાણ પરિશિષ્ટ 1 થી 5 સાથે છેલ્લી તારીખ સુધીમાં R.P.A.D. દ્વારા જાહેરાતમાં આપેલ સરનામે મોકલી આપો.
મહત્વપૂર્ણ તારીખ
- અરજી કરવાની છેલ્લી તારીખ : 20–01-2023
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર જાહેરાત | Click Here |
HomePage | Click Here |
1 thought on “ભાવનગર જિલ્લા પંચાયત ભરતી 2023 : પગાર 60000 પ્રતિ મહિના”