ભરૂચ જીલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ કરાર આધારિત ભરતીની જાહેરાત

ભરૂચ જીલ્લામાં મધ્યાહન ભોજના યોજના હેઠળ કરાર આધારિત ભરતીની જાહેરાત : મધ્યાહન ભોજન યોજનામાં ૨૦૨૨-૨૩ ના વર્ષમાં જીલ્લા પ્રોજેકટ કો-ઓર્ડીનેટર અને તાલુકા સુપરવાઇઝરની ૧૧ માસની કરાર આધારિત નીચે મુજબની જગ્યાઓ પર ભરતી માટે પસંદગી કરવા યોગ્ય લાયકાતો અને પુરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી આવકાર્ય છે.

MDM ભરૂચ ભરતી 2022

મધ્યાહ્ન ભોજન યોજના ભરૂચ હેઠળ તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આ સંસ્થા દ્વારા વિવિધ જગ્યાઓ ભરવાની વાત કરેલ છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

MDM ભરૂચ ભરતી – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામ મધ્યાહ્ન ભોજન યોજના – ભરૂચ
પોસ્ટ વિવિધ જગ્યાઓ
જગ્યાઓની સંખ્યા 10
નોકરી સ્થળ ભરૂચ / ગુજરાત
નોકરીનો પ્રકાર કરાર આધારિત
અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાત પ્રકાશિત થયાના 10 દિવસની અંદર

પોસ્ટ

 • જિલ્લા પ્રોજેક્ટ સંયોજક: 01
 • તાલુકા MDM સુપરવાઇઝર: 09

શૈક્ષણિક લાયકાત

(૧) જીલ્લા પ્રોજેકટ કો-ઓર્ડીનેટર

શૈક્ષણિક લાયકાત –

 • ૧. માન્ય યુનિવર્સિટીમાંથી ૫૦% ગુણાંકન સાથેની સ્નાતકની પદવી. ર. સરકાર માન્ય સંસ્થામાં થી CCC ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. તેમજ ઉમેદવારના કોમ્પ્યુટર જ્ઞાનની ચકાસણી પ્રેકિટકલ ટેસ્ટ લઇને કરવાની રહેશે.

અનુભવ

 • ડેટા એંટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછા ૨ વર્ષનો અનુભવ ફરજીયાત.

(2) તાલુકા MDM સુપરવાઇઝર:

શૈક્ષણિક લાયકાત

 • ૧. માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમસાયન્સ/ ફૂડ એન્ડ ન્યુટ્રીશન /સાયન્સની ડિગ્રી. ર. ઉમેદવારના કોમ્પ્યુટર જ્ઞાનની ચકાસણી પ્રેકિટકલ ટેસ્ટ લઇને કરવાની રહેશે.

અનુભવ

 • ૨ થી ૩ વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ.

ઉમર મર્યાદા

 • ન્યુનતમ : 18 વર્ષ
 • મહતમ : 58 વર્ષ

પગાર ધોરણ (પે-સ્કેલ)

 • જિલ્લા પ્રોજેક્ટ સંયોજક: 10000 ફિક્સ
 • તાલુકા MDM સુપરવાઇઝર: 15000 ફિક્સ

અરજી કઈ રીતે કરવી?

 • આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા મુજબ પોતાના જરૂરી દસ્તાવેજો આપેલ સરનામે મોકલવાના રહેશે.

સરનામું : નાયબ કલેકટરશ્રી, મધ્યાહન ભોજન યોજનાની કચેરી, જીલ્લા સેવા સદન, ગ્રાઉન્ડ ફ્લોર, ભરૂચ-૩૯૨૦૦૧,

મહત્વપૂર્ણ તારીખ

 • અરજી પ્રક્રિયા શરુ થયા તારીખ : 14.09.2022
 • અરજી કરવાની છેલ્લી તારીખ : જાહેરાત પ્રકાશિત થયાના 10 દિવસની અંદર

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here