અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2023 :અંકલેશ્વર નગરપાલિકા અંકલેશ્વર એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર ડિઝલ મિકેનીકલ, પ્લમ્બર, મિકેનીકલ મોટર વ્હિકલ (MMV) અને ઈલેક્ટ્રીશીયન એપ્રેન્ટીસોની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ અરજી કરવાની રહેશે.
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.