અમરેલી રોજગાર ભરતી મેળો 2022: ગુજરાત સરકાર, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, જિલ્લા રોજગાર વિનિમય કચેરી – અમરેલી, અનુબંધમ પોર્ટલના માધ્યમથી આયોજિત રોજગાર ભરતી મેળામાં વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારોને અરજી કરવા માટે આમંત્રિત કરતી રોજગાર સૂચના બહાર પાડી છે આ રસ ધરાવતા ઉમેદવારો માટે એક શ્રેષ્ઠ તક છે જેઓ અમરેલી રોજગાર ભરતી મેળો 2022ની શોધમાં છે. વધુ વિગતો માટે નીચેનો લેખ વાંચો.
Advertisements
Advertisements
અમરેલી રોજગાર ભરતી મેળો
ગુજરાત સરકાર, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, જિલ્લા રોજગાર વિનિમય કચેરી – અમરેલી દ્વારા તારીખ 30/08/2022 નાં રોજ અમરેલી શહેરની અંદર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વિભાગ દ્વારા 8 પાસ પર નોકરીની જાહેરાત કરેલી છે, તો આ મેળાનો લાભ લેવા માંગતા ઉમેદવારો પોતાના અસલી આધાર પુરાવા લઇ સત્વરે સ્થળ પર હાજર રહે.અન્ય માહિતી નીચે આપેલી છે.
અમરેલી રોજગાર ભરતી મેળો- હાઇલાઇટ્સ
સંસ્થાનું નામ | ગુજરાત સરકાર, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, જિલ્લા રોજગાર વિનિમય કચેરી – અમરેલી |
પોસ્ટ | હેલ્પર |
જગ્યાઓ | 100 |
નોકરી સ્થળ | સાણંદ |
સત્તાવાર સાઈટ | https://anubandham.gujarat.gov.in/home |
પોસ્ટ
- હેલ્પર
શૈક્ષણિક લાયકાત
- ધોરણ ૮ પાસ
ઉમર મર્યાદા
- ૧૮ થી ૪૦ વર્ષ
પગાર ધોરણ
- અંદાજીત રૂપિયા ૧૮,૦૦૦/-
અમરેલી ભરતી મેળાના નિયમો
- ભરતીમેળામાં ભાગ લેવા માટે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ રોજગાર ઇચ્છુકોએ પોર્ટલ પર જોબફેર મેનુ પર ક્લીક કરી અમરેલી જિલ્લો પસંદ કરી નોંધણી કરવી આવશ્યક છે.
- પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા માટે રોજગાર ઈચ્છુકોએ કોઈ પણ પ્રકારની ફી ચુકવવાની નથી તમામ સેવા નિઃશુલ્ક છે.
- રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.
- ભરતીમેળા સ્થળ પર સરકારશ્રીની કોવીડ-૧૯ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે
મહત્વપૂર્ણ તારીખ
- અમરેલી ભરતી મેળાની તારીખ : 30/08/2022
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર જાહેરાત | Click Here |
HomePage | Click Here |