અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023 : 9 પાસથી ગ્રેજયુટ સુધીની નોકરીની તકો

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023: રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી / રાણીપ આઈટીઆઈ રાણીપ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આયોજિત રોજગાર ભરતી મેળો અમદાવાદ 2023નું આયોજન થયેલ છે. આ ભરતી મેળામાં 20થી વધુ કંપનીઓ દ્વારા 1000થી વધુ જગ્યાઓ માટે job ઓફર થશે.

આ પણ વાંચો : ગુજરાત હાઇકોર્ટ દ્વારા સિવિલ જજની જગ્યાઓ માટે ભરતી જાહેર

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023

અમદાવાદ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન તારીખ 10-03-2023ના રોજ સવારે 10 વાગ્યે કરવામાં આવ્યું છે આપેલ લાયકાત ધરાવતા ઉમેદવારો ભરતી મેળામાં ભાગ લઇ શકશે. આ રોજગાર ભરતી મેળો 2023માં અમદાવાદ જીલ્લાની નામાંકિત કાર્યાન્વિત અગ્રગણ્ય કંપનીઓ ઉપસ્થિત રહી નોકરીની ઓફર કરશે.

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023 – હાઈલાઈટ્સ

પોસ્ટ ટાઈટલઅમદાવાદ રોજગાર ભરતી મેળો 2023
પોસ્ટ નામગુજરાત રોજગાર ભરતી મેળો 2023
જગ્યાઓ1000+
સંસ્થાશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર
સ્થળઅમદાવાદ
ભરતી મેળા તારીખ10-03-2023
ભરતી મેળા સમયસવારે 10:30 કલાકે
સત્તાવાર વેબ સાઈટanubandham.gujarat.gov.in

પોસ્ટ

  • વિવિધ જગ્યાઓ
આ પણ વાંચો : હવે ગુજરાત સરકારની તમામ યોજનાઓની માહિતી મેળવો એક જ PDF દ્વારા

શૈક્ષણિક લાયકાત

ધોરણ 9 પાસ, 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજયુએટ, આઈ.ટી.આઈ તેમજ ડીપ્લોમાં બીઈ વગેરે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો અમદાવાદ રોજગાર ભરતી મેળા 2023માં ભાગ લઇ શકશે. તેમજ સ્વરોજગાર કરવા ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર દ્વારા ગુજરાત સરકારના અન્ય વિભાગો દ્વારા આપતી લોન સહાય તેમજ યોજનાકીય માહિતી માટે સ્વરોજગાર પુસ્તિકા તેમજ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. રોજગાર ભરતી મેળા અમદાવાદ 2023માં 20 કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે.

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

અમદાવાદ ખાતે આયોજિત રોજગાર ભરતી મેળા 2023માં વાર્ષિક રૂપિયા 1 લાખ થી 3.5 લાખ સુધીના પેકેજ વાળી job ઓફર થશે. એટલે લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો આ ભરતી મેળામાં જોડાઈ શકે છે.

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો

ભરતી મેળાનું સ્થળ અને સમય

અમદાવાદ ખાતે આયોજિત રોજગાર ભરતી મેળા 2023માં વાર્ષિક રૂપિયા 1 લાખ થી 3.5 લાખ સુધીના પેકેજ વાળી job ઓફર થશે. એટલે લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો આ ભરતી મેળામાં જોડાઈ શકે છે.

આ પણ વાંચો : સોના ચાંદીના આજના તાજા ભાવ તારીખ : 07.03.2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here