[AMC] અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ જાગ્યો માટે 10 પાસ ઉપર ભરતીની જાહેરાત

Gujarat police Bharti 2023

AMC ભરતી 2023 : અમદાવાદ મહાનગરપાલિકા (Ahmedabad Municipal Corporation) દ્વારા સહાયક ગાર્ડન સુપરવાઈઝર, સહાયક સબ ઇન્સ્પેકટર, સહાયક ટેકનીકલ સુપરવાઈઝરની ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અરજી કરવાની રહેશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કુલ 171 સહાયક ગાર્ડન સુપરવાઈઝર, સહાયક સબ ઇન્સ્પેકટર, સહાયક ટેકનીકલ સુપરવાઈઝર જગ્યાઓ માટે ભરતી બહાર પડેલ છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

આ પણ વાંચો : ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી દ્વારા વિવિધ જગ્યાઓ માટે માટે ભરતીની જાહેરાત

AMC ભરતી 2023

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો આ ભરતીમાં જે કોઈ લાયઈક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

AMC ભરતી 2023 – હાઈલાઈટ્સ

પોસ્ટ ટાઈટલઅમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023 (AMC ભરતી 2023)
પોસ્ટ નામસહાયક ગાર્ડન સુપરવાઈઝર
સહાયક સબ ઇન્સ્પેકટર
સહાયક ટેકનીકલ સુપરવાઈઝર
કુલ જગ્યા171
સંસ્થાઅમદાવાદ મહાનગરપાલિકા (Amdavad Municipal Corporation)
નોકરી સ્થળઅમદાવાદ – ગુજરાત
અરજીની છેલ્લી તારીખ28-03-2023 (સાંજના 05:30 કલાક સુધી)
સત્તાવાર વેબસાઈટhttps://ahmedabadcity.gov.in/
અરજી પ્રકારઓનલાઈન

પોસ્ટ

પોસ્ટજગ્યાઓ
સહાયક ગાર્ડન સુપરવાઈઝર30
સહાયક સબ ઇન્સ્પેકટર66
સહાયક ટેકનીકલ સુપરવાઈઝર75
આ પણ વાંચો : આજનું રાશિફળ : ચૈત્રી નવરાત્રી પર આ રાશીવાળા વ્યક્તિઓને મળશે લાભ, જાણો તમારું ભવિષ્ય

શૈક્ષણિક લાયકાત

પોસ્ટશૈક્ષણિક લાયકાત
પોસ્ટ નામશૈક્ષણિક લાયકાત
સહાયક ગાર્ડન સુપરવાઈઝરધોરણ 10 પાસ + ડીપ્લોમા એગ્રીકલ્ચર અથવા
ધોરણ 12 પાસ + બી.એસ.સી. એગ્રીકલ્ચર અથવા
ધોરણ 12 પાસ + બી.એસ.સી. હોર્ટીકલ્ચર
સહાયક સબ ઇન્સ્પેકટરડી.સી.ઈ. (ડીપ્લોમા ઇન સિવિલ એન્જિનિયર), બી.ઈ. (સિવિલ) અથવા તેનાથી ઉચ્ચ લાયકાત ધરાવતા ઉમેદવાર આ જગ્યા માટે અરજી કરી શકશે.
સહાયક ટેકનીકલ સુપરવાઈઝરબી.ઈ. સિવિલ અથવા ડી.સી.ઈ.

ઉમર મર્યાદા

પોસ્ટઉમર મર્યાદા
સહાયક ગાર્ડન સુપરવાઈઝર18 થી 40 વર્ષ
સહાયક સબ ઇન્સ્પેકટર45 વર્ષથી વધુ નહી
સહાયક ટેકનીકલ સુપરવાઈઝર30 વર્ષથી વધુ નહી

પગાર ધોરણ

પોસ્ટપગાર ધોરણ
સહાયક ગાર્ડન સુપરવાઈઝરરૂ. 19950/- ફિક્સ પ્રથમ ત્રણ વર્ષ
સહાયક સબ ઇન્સ્પેકટરરૂ. 38090/- ફિક્સ પ્રથમ ત્રણ વર્ષ
સહાયક ટેકનીકલ સુપરવાઈઝરરૂ. 31340/ ફિક્સ પ્રથમ ત્રણ વર્ષ

અરજી ફી

  • બિન અનામત વર્ગના ઉમેદવારોએ અરજીદીઠ રૂપિયા 112/ઓનલાઈન તારીખ 30-03-2023 સુધીમાં ભરવાની રહેશે.

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ થશે.

અરજી કઈ રીતે કરવી?

  • લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ https://ahmedabadcity.gov.in/ જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
આ પણ વાંચો : [BSNL] ભારત સંચાર નિગમ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ તારીખ

  • છેલ્લી તારીખ : 28-03-2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here