અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા વિવિધ જગ્યાઓ માટે 12 પાસ પર ભરતીની જાહેરાત

GPSSB Junior Clerk Call Letter 2023

અમદાવાદ જિલ્લા પંચાયત ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે. કારણ કે અમદાવાદ જિલ્લા પંચાયતમાં વિવિધ પદો પર પરીક્ષા વગર ભરતીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : પાવર ટીલર સહાય યોજના 2023 : હવે સરકાર આપશે ખેડૂતોને પાવર ટિલર ખરીદવા માટે 85 હજારની સહાય

અમદાવાદ જિલ્લા પંચાયત ભરતી

અમદાવાદ જીલા પંચાયત દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

અમદાવાદ જિલ્લા પંચાયત ભરતી – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામજિલ્લા પંચાયત અમદાવાદ
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળઅમદાવાદ, ગુજરાત
નોટિફિકેશનની તારીખ07 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ07 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ14 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ ahmedabaddp.gujarat.gov.in

પોસ્ટનું નામ

  • આયુષ તબીબ
  • ફાર્માસીસ્ટ
  • એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર
  • જિલ્લા ફાઈનાન્સ આસિસ્ટન્ટ
  • પ્રોગ્રામ આસિસ્ટન્ટ
  • સ્ટાફ નર્સ
  • કોલ્ડ ચેઇન એન્ડ વેક્સિન લોજિસ્ટિક આસિસ્ટન્ટ
આ પણ વાંચો : વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

શૈક્ષણિક લાયકાત

  • મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર
આયુષ તબીબરૂપિયા 25,000
ફાર્માસીસ્ટરૂપિયા 13,000
એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરરૂપિયા 13,000
જિલ્લા ફાઈનાન્સ આસિસ્ટન્ટરૂપિયા 13,000
પ્રોગ્રામ આસિસ્ટન્ટરૂપિયા 13,000
સ્ટાફ નર્સરૂપિયા 13,000
કોલ્ડ ચેઇન એન્ડ વેક્સિન લોજિસ્ટિક આસિસ્ટન્ટનરૂપિયા 10,000

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ @ ahmedabaddp.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ @ ahmedabaddp.gujarat.gov.in પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
આ પણ વાંચો : ગુજરાત S.T વિભાગ દ્વારા 7404 જગ્યાઓ માટે 10 પાસ પર બમ્પર ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ07 ઓગસ્ટ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ14 ઓગસ્ટ 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો