ACB ગુજરાતમાં આવી વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

ACB ગુજરાત ભરતી 2023 : ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો ગુજરાતે તાજેતરમાં કાયદા સલાહકાર, નાણાં/કરવેરા સલાહકાર, મહેસૂલ સલાહકાર ફોરેન્સિક સલાહકાર, ટેકનિકલ સલાહકાર ભરતી 2023 માટે અરજી આમંત્રિત કરી છે, લાયક ઉમેદવારો તેમની અરજી 06.07.2023 પહેલા મોકલે. ACB ગુજરાત ભરતી 2023 વિશે વધુ વિગતો માટે નીચે આપેલ લેખ અથવા સત્તાવાર જાહેરાત.

આ પણ વાંચો : GIDB ગાંધીનગર દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ACB ગુજરાત ભરતી 2023

ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો ACB ગુજરાત વિભાગ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ACB ગુજરાત ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામACB ગુજરાત
પોસ્ટ વિવિધ જગ્યાઓ
કુલ જગ્યાઓ08
નોકરી સ્થળગુજરાત
અરજીનો પ્રકારઓફલાઇન

પોસ્ટ

  • કાયદા સલાહકાર: 03
  • નાણા / કરવેરા સલાહકાર: 02
  • મહેસૂલ સલાહકાર: 01
  • ફોરેન્સિક સલાહકાર: 01
  • ટેકનિકલ સલાહકાર: 01
આ પણ વાંચો : મગફળી ડીગર સહાય યોજના 2023 : યોજના અંતર્ગત ડીગર ખરીદવા માટે મળશે રૂપિયા 75,000 ની સહાય

શૈક્ષણિક લાયકાત

  • શૈક્ષણિક લાયકાત માટે અધિકૃત જાહેરાત વાંચો.

ઉમર મર્યાદા

  • નિયમો મુજબ

પગાર ધોરણ

  • કાયદા સલાહકાર : 40,000/-
  • નાણા / કરવેરા સલાહકાર : 40,000/-
  • મહેસૂલ સલાહકાર : 40,000/-
  • ફોરેન્સિક સલાહકાર : 40,000/-
  • ટેકનિકલ સલાહકાર: 50,000/-

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો.

અરજી કઈ રીતે કરવી?

લાયક ઉમેદવારો કે જેઓ સૂચના અથવા ઉપરોક્ત વિગતો અનુસાર માપદંડોને પૂર્ણ કરે છે તેઓ જોડાયેલ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા, તાજેતરના પાસપોર્ટ સાઇઝ ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલ અરજી સાથે મોકલી શકે છે. .

આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવોમાં આજે ફરી થયો બદલાવ, જાણો આજના તાજા ભાવ
  • સરનામું : ACB ગુજરાત ઓફિસ, બંગલા નંબર 17, ડફનાળા, સાહિબાગ, અમદાવાદ.

મહત્વપૂર્ણ તારીખ

અરજી કરવાની છેલ્લી તારીખ06.07.2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here