હવે આધારકાર્ડમાં સુધારા વધારા કરો તમારા મોબાઈલ વડે ઓનલાઈન ઘરે બેઠા

આધારકાર્ડમાં ઓનલાઇન સરનામું બદલો | How To Change Address In Aadhar Card | દેશમાં એવા ઘણા લોકો છે જેઓ ભાડાના મકાનમાં રહે છે અથવા કોઈ કારણસર તેમનું ઘર બદલવું પડે છે. આ સંજોગોમાં, તમે તમારું સરનામું ઓફલાઈન અથવા ઓનલાઈન બદલી શકો છો (આધારમાં સરનામામાં ફેરફાર).

આધારમાં ફેરફાર, તમારે તમારી નજીકના આધાર કેન્દ્ર પર જવાની જરૂર નથી. બધી પ્રક્રિયા ઓનલાઈન કરો. આજના સમયમાં ભારતીય નાગરિક માટે આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આજે પણ ઘણી એવી વસ્તુઓ છે જે આધાર કાર્ડ વગર થઈ શકતી નથી.

આ પણ વાંચો : GSEB દ્વારા જાહેર કરાયેલ વિધાસહાયકની 2600 જગ્યાઓ માટેનું મેરીટ લિસ્ટ જાહેર, જુઓ તમારું નામ

આધારકાર્ડમાં સુધારા વધારા કરો ઘરે બેઠા

આધાર કાર્ડની વિગતો કેવી રીતે અપડેટ કરવી? : સરનામું, નામ, જન્મ તારીખ સાથે તમારું આધાર કાર્ડ અપડેટ કરવા માંગો છો? તમે તે કેવી રીતે કરી શકો તે અહીં છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આધાર (નાણાકીય અને અન્ય સબસિડી, લાભો અને સેવાઓની લક્ષિત ડિલિવરી) અધિનિયમ, 2016 (આધાર અધિનિયમ 2016”) ની જોગવાઈઓ હેઠળ સરકાર દ્વારા 12 જુલાઈ 2016ના રોજ સ્થપાયેલી વૈધાનિક સત્તા છે. ભારતના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (MeitY) મંત્રાલય હેઠળ.

આધાર કાર્ડનો ઉપયોગ માત્ર બેંકના કામોમાં જ નહીં પરંતુ દરેક સરકારી દસ્તાવેજોમાં પણ દિવસેને દિવસે ફરજિયાત થતો જાય છે. આધાર કાર્ડમાં તમારું નામ, ફોટો, મોબાઈલ નંબર અને સરનામું છે. તમે આધાર એડ્રેસ ચેન્જ સ્ટેટસ ઓનલાઈન પણ જોઈ શકો છો. આ પોસ્ટમાં તમામ માહિતી આપવામાં આવી છે કૃપા કરીને સંપૂર્ણ પોસ્ટ વાંચો.

Overview

આર્ટિકલનું નામ આધાર કાર્ડ સુધારો ઘરબેઠા
કેટલા સુધારા થશે5 સુધારા થશે
સંસ્થાનું નામ UIDAI
ઉપયોગપ્રૂફ તરીકે માન્ય
સત્તાવાર વેબસાઈટuidai.gov.in
પ્રકારઓનલાઈન

આધારકાર્ડમાં ઓનલાઈન સરનામું બદલો

હાલના સમયમાં ગામડાના લોકો શહેરમાં રહેવા જાય અથવા લોકો બીજા સ્થળે જાય આવા સંજોગોમાં તમે આધારકાર્ડમાં ઓનલાઈન સરનામું સુધારો કરી શકો છો, તમે સરનામું ઓનલાઈન અથવા ઓફલાઈન બંને રીતે સુધારી શકો છે.

ઓનલાઈન નામ બદલાઓ

જયારે આધાર કાર્ડ કઢાવતી વખતે નામમાં ભૂલ રહી ગઈ હોય તો તમે હવે આધારકાર્ડમાં નામ સુધારો કરો ઓનલાઈન જ તમારા મોબાઈલ વડે જ, ફક્ત નાના સુધારા જ થઇ શકશે.

આ પણ વાંચો : બરોડા તીરંગા ડિપોસિટ યોજના : બેંક ઓફ બરોડા અનુસાર આ સ્કીમ હેઠળ, જમા રૂપિયા પર 6 ટકા વ્યાજ મળશે

આધારકાર્ડમાં સુધારા માટે ફી

આધાર કાર્ડના કોઈ પણ જાતના સુધારા માટે રૂ. 50 ફી ચૂકવવી પડશે.

આધારકાર્ડમાં સુધારા કરવા માટેના જરૂરી આધાર પુરાવા

  • પાસપોર્ટ
  • બેંક સ્ટેટમેન્ટ/ પાસબુક
  • રેશન કાર્ડ
  • મતદાર આઈડી
  • ગાડી ચલાવવાની પરવાનગી ( Driving Licence)
  • PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી કાર્ડ/ સેવા ફોટો ઓળખ કાર્ડ
  • વીજ બિલ (3 મહિના કરતાં જૂનું નહીં)
  • પાણીનું બિલ (3 મહિના કરતાં જૂનું નહીં)
  • ટેલિફોન લેન્ડલાઇન બિલ (3 મહિના કરતાં જૂનું નહીં)
  • પ્રોપર્ટી ટેક્સની રસીદ (1 વર્ષથી જૂની નહીં)

આધારકાર્ડમાં ઓનલાઈન સુધારો કઈ રીતે કરવો?

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાઓ : https://myaadhaar.uidai.gov.in
  • Login મેનુ બટન પર ક્લિક કરો.
  • આધાર કાર્ડ નંબર અને કેપ્ચા કોર્ડ નાખો.
  • Send OTP બટન પર ક્લિક કરો.
  • આધાર કાર્ડ સાથે રજીસ્ટ્રેડ થયેલ મોબાઈલ નંબર પર OTP જશે.
  • 6 અંકનો OTP લખો અને Login બટન પર ક્લિક કરો.
  • હવે Update Aadhaar Online વિકલ્પ આપ્યો હશે તેના પર ક્લિક કરો.
  • હવે તમે આધાર કાર્ડમાં 5 સુધારા કરી શકશો તે દેખાડશે.
  • તેમાંથી એક વિકલ્પ પસંદ કરીએ – આધારકાર્ડમાં ઓનલાઈન સરનામું બદલો.
  • ઓપ્શન સિલેક્ટ કર્યા પછી Process to Update Aadhaar બટન પર ક્લિક કરો.
  • તમારે તમારા નવા સરનામાં માટે માહિતી લખવાની રહેશે.
  • પ્રૂફ તરીકે દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે જે ઉપર મુજબ કોઈ પણ એક રહેશે.
  • હવે ફોર્મ સબમિટ કરી દયો.
  • ફોર્મ ભર્યા પછી તમારી અરજીની ચકાસણી કરવામાં આવશે. વેરીફીકેશન પછી આધારકાર્ડમાં સરનામું બદલાશે.
આ પણ વાંચો : Google Task Mate App : ગૂગલ એ લોન્ચ કર્યું ઘરે બેઠા પૈસા કામવાનું બેસ્ટ એપ, જાણો આના વિષેની તમામ માહિતી

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર સાઇટ Click Here
આધારકાર્ડમાં સુધારો કરો ઘરે બેઠા Click Here
HomePageClick Here