વન વિભાગ દ્વારા મદદનીશ વન સંરક્ષક વર્ગ-2ની ભરતીની જાહેરાત..

મદદનીશ વન સંરક્ષણ ભરતી 2022 : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા કુલ 38મદદનીશ વન સંરક્ષણ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. સતાવાર વેબસાઇટ https://gpsc-ojas.gujarat.gov.in/ ગુજરાત વહીવટી સેવા અને મુલ્કી સેવા માટેની GPSC ક્લાસ 1 & 2ની જાહેરાત આ વર્ષે પ્રસિદ્ધ થઇ છે.

વન વિભાગ ભરતી હાઈલઇટસ

સંસ્થા ગુજરાત જાહેર સેવા આયોગ
કુલ જગ્યા 38
પદનું નામ મદદનીશ વન સંરક્ષક, વર્ગ-2
વય મર્યાદા20 વર્ષથી 35 વર્ષ
પગાર ધોરણ રૂ.53,100થી રૂ.1,67,800/- મળવાપાત્ર અન્ય ભથ્થાઓ, પે
શૈક્ષણિક લાયકાત સ્નાતક
નોકરી સ્થળ ગુજરાત

વય મર્યાદા

(અરજી ની છેલ્લી તારીખ સુધીમાં 20 વર્ષ પુરા કરેલા હોવા જરૂરી છે, 36વર્ષ પૂર્ણ થવા પેહલા અરજી કરી શકો છો, વયમર્યાદામાં અનામત વર્ગને છૂટછાટ મળવા પાત્ર છે)

શૈક્ષણિક લાયકાત

માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીમાંથી નીચે આપેલા વિષયોમાં મુખ્ય વિષય સાથે સ્નાતકનો અભ્યાસ-

(i)Botany, (ii) Chemistry, (iii)Geology, (iv)Mathematics, (v)Physics,

(vi)Statistics, (vii)Zoology, (viii) Microbiology, (ix)Biotechnology, (x)Bio-chemistry,

(xi)Environmental science, (xii)Animal Husbandry and Veterinary Science, (xiii)Agriculture,

(xiv)Forestry, (xv)Horticulture, (xvi)Engineering/Technology,

સામાન્ય કોમ્પ્યુટર જ્ઞાન (GPSCના ૧૯૬૭માં ઠરાવ્યા નિયમ પ્રમાણે)ગુજરાતી હિન્દી ભાષાંનું જ્ઞાન જરૂરી

પસંગી પ્રક્રિયા

ઉમેદવારોની આખરી પસંદી મુખ્ય લેખિત પરીક્ષામાં મેળવેલા ગુણોના આધારે કરવામાં આવશે. પ્રાથમિક કસોટીમાં 300 ગુણમાંથી જે ગુણ મેળવેલા હશે તેના 50 ટકા ગુણભાર અને રૂબરૂ મુલાકાતના 100 ગુણમાંથી મેળવાલા ગુણના 50 ટાક ગુણભારના પ્રમાણસહ ગણતરી કરીને કુલ ગુણના આધારે કરવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખો

અરજી કરવાની તારીખ 15-07-2022 થી 30-07-2022 13:00 વગ્યા સુધી અરજી કરી શકશો .

ઉપયોગી લીંક

ઓફિસિયલ નોટીફીકેશનઅહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

Leave a Comment