વલસાડ નગરપાલિકામાં પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત

‘‘માન. મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટીસ યોજના” અન્વયે વલસાડ નગરપાલિકામાં સને ૨૦૨૨-૨૩ ના વર્ષ માટે જુદી-જુદી શાખાઓમાં નીચે મુજબની જગ્યાઓ માટે એપ્રેન્ટીસોની જરૂરીયાત છે. શૈક્ષણિક અને ટેકનીકલ લાયકાત ધરાવતા ઉમેદવારી પ્રમાણપત્રોની અસલ તેમજ પ્રમાણિત નકલો સાથે વલસાડ નગરપાલિકા કચેરીએ વોક ઈન ઈન્ટરવ્યુમાં નીચે જણાવેલ તારીખે સમયઃ સવારે ૧૧:૦૦ કલાકે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા નોંધ લેશો. નોંધઃ જો કોઈ ઉમેદવારે અગાઉ કોઈપણ જગ્યાએ એપ્રેન્ટીશીપ કરેલ હોય કે, હાલમાં એપ્રેન્ટીશશીષ ચાલુ હોય તેવા વ્યક્તિઓ ઈન્ટરવ્યુમાં ઉમેદવારીને પાત્ર ગણાશે નહિ.

વલસાડ નગરપાલિકા ભરતી

વલસાડ નગરપાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે, જેમાં એપ્રેન્ટીસની જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની પરીક્ષા વગર સીધી ભરતી કરવાની છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

વલસાડ નગરપાલિકા ભરતી – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામ વલસાડ નગરપાલિકા
પોસ્ટ એપ્રેન્ટીસ
જગ્યાઓ 30
નોકરી સ્થળ વલસાડ / ગુજરાત
પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યું આધારિત
અરજી કરવાની છેલ્લી તારીખ 21.09.2022 / 22.09.2022

પોસ્ટ

 • હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર
 • કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ
 • ડેટા એન્ટ્રી ઓપરેટર
 • ઓફીસ આસિસ્ટન્ટ
 • પંપમેન
 • એટેન્ડન્ટ ઓપરેટર
 • ફીટર
 • પ્લમ્બર
 • ડ્રાઈવર

શૈક્ષણિક લાયકાત

 • 12 પાસ / ITI / ડીપ્લોમાં / BSC કેમિસ્ટ્રી

આ ભરતીમાં પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત લાગુ પડશે જેની માહિતી સત્તાવાર જાહેરાત માં આપવામાં આવી છે.

પસંદગી પ્રક્રિયા

 • આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યુંનાં આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

 • રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને જાહેરાતમાં આપેલા સરનામે તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવા વિનંતી કરવામાં આવે છે. (વધુ વિગતો: કૃપા કરીને અધિકૃત જાહેરાત વાંચો)

મહત્વપૂર્ણ તારીખ

 • ઇન્ટરવ્યુ તારીખ: 21-09-2022, 22-09-2022 (વધુ વિગતો: કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો)

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here

1 thought on “વલસાડ નગરપાલિકામાં પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત”

Leave a Comment