થાનગઢ નગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

આથી થાનગઢ નગરપાલિકામાં ૧૧માસના કરાર આધારીત સિવિલ ડીગ્રી એન્જીનીયરની ભરતી એડહોક ધોરણે કરવાની હોય, લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેઓની અરજી, ડીગ્રી પ્રમાણપત્રો, અનુભવનું પ્રમાણપત્ર, વગેરે સાથે અત્રેની કચેરીએ ફક્ત R.P.A.D. થી મોકલી આપવા જણાવવામાં આવે છે.

આ પણ વાંચો : જિલ્લા હેલ્થ સોસાયટી દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

થાનગઢ નગરપાલિકા ભરતી 2022

થાનગઢ નગરપાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવરાઓની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

થાનગઢ નગરપાલિકા ભરતી 2022 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામ થાનગઢ નગરપાલિકા
પોસ્ટ એન્જિનિયર
નોકરી સ્થળ થાનગઢ
નોકરી પ્રકાર કરાર આધારિત

પોસ્ટ

  • મહાનગરપાલિકા એન્જિનિયર
આ પણ વાંચો : સોના ચાંદીના ભાવો એ આજે મારી મોટી છલાંગ, જાણો આજના તાજા ભાવ

શૈક્ષણિક લાયકાત

  • કોઈ પણ સરકારી માન્ય યુનિવર્સિટી બી.ઈ. સિવિલ ડીગ્રી ધરાવતા હોવા જોઈએ. કોમ્પ્યુટર અંગેનું પ્રાથમીક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ

ઉમર મર્યાદા

  • વધુમાં વધુ 35 વર્ષ

પગાર ધોરણ

  • 16,500 ફિક્સ પગાર

પસંદગી પ્રક્રિયા

  • ઇંટરવ્યૂ આધારિત

અરજી કઈ રીતે કરવી?

  • પ્રસ્તુત ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર આજી કરવા ઈચ્છતો હોય તો તે આપેલ તારીખ પહેલા જાહેરાતના સ્થળે પોતાના જરૂરી દસ્તાવજો સાથે હજાર રહે.
આ પણ વાંચો : આભા હેલ્થ કાર્ડ ઓનલાઈન રજીસ્ટ્રેશન : જાણૉ આ કાર્ડના લાભ અને શું થશે ફાયદા

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here

2 thoughts on “થાનગઢ નગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત”

Leave a Comment