સોના ચાંદીના ભાવ : સોનું ચાંદી થયું આજે સસ્તું, જાણો આજે કેટલો થયો ભાવમાં ઘટાડો

ભારતીય બુલિયન માર્કેટમાં 09 ડિસેમ્બર, 2022ના રોજ સોના અને ચાંદીના નવીનતમ ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ટ્રેડિંગ સેશનના છેલ્લા દિવસે સોનાના ભાવ સ્થિર રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. સ્થિર ભાવ વચ્ચે આજે સોનું 54 હજારની આસપાસ કારોબાર કરી રહ્યું છે, જ્યારે ચાંદીના ભાવ વધ્યા બાદ 67 હજારની આસપાસ ટ્રેડ થઈ રહ્યા … Read more