સુરત મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત ૨૦૨૨

સુરત મહાનગરપાલિકાની નીચે જણાવેલ કેડરોની હાલમાં ખાલી પડેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પ્રતિક્ષાયાદી બનાવવાના હેતુસર નિયત લાયકાત ધરાવનાર યોગ્ય ઉમેદવારો પાસે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ભરતી ઉક્ત જગ્યાઓ માટે અરજદારે https://www.suratmunicipal.gov.in ની વેબસાઈટ ઉપર તા.૦૮)૦૮ ૨૦૨૨ (સમય ઃ સવારે ૧૧:૦૦ કલાક) થી તા.૨૧/૦૮/૨૦૨૨ (સમય : રાત્રે ૧૧:૦૦ કલાક) દરમ્યાન … Read more