[SCI] શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ભરતી 2022 : પગાર 45,000/- થી શરૂ

SCI ભરતી 2022: શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SCI) એ ફેકલ્ટી અને ઈન્સ્ટ્રક્ટરની જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. નોટિફિકેશન મુજબ, શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SCI) કુલ 60 જગ્યાઓ પર ભરતી કરશે. આ ભરતી માટેની સૂચના 20 નવેમ્બર 2022ના રોજ બહાર પાડવામાં આવી હતી. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 08.12.2022 સુધીમાં શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ફેકલ્ટી … Read more