સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી 2022: CBO ની પોસ્ટ માટે 1422 જગ્યાઓ પર અરજી,પગાર અને અન્ય વિગતો તપાસો

SBI Recruitment 2022

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા CBO ની પોસ્ટ માટે ભરતી 2022. 1422 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરો | સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ સર્કલ આધારિત ઓફિસર પોસ્ટની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. લાયક ઉમેદવારો SBI CBO ભરતી 2022 માટે આજથી સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર ઑનલાઇન અરજી કરી શકે છે. આ જગ્યાઓ પર ભરતી … Read more