રાજકોટ મહાનગરપાલિકા ભરતી ૨૦૨૨, રૂ. ૧૨ હજાર થી પગાર શરુ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાઈન મેન પોસ્ટની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા ભરતી ૨૦૨૨ રાજકોટ મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા રોશની શાખાની નીચેની વિગતે તદ્દન હંગામી ધોરણે ૧૧(અગિયાર) માસના કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે વોક ઇન ઈન્ટરવ્યુ તા.૨૨/૦૭/૨૦૨૨,શુક્રવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકથી ૧૨:૦૦ કલાક સુધી … Read more