જાણો આજના સોના ચાંદીના નવા ભાવ 26-08-2022

આ અઠવાડિયે તમારી પાસે સોનું ખરીદવાની સારી તક છે અને ગઈકાલ સુધી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે આજે સોનું અને ચાંદી બંને તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે. સોના અને ચાંદીના ભાવ ફ્યુચર્સ માર્કેટ અને રિટેલ બુલિયન માર્કેટ બંનેમાં વધારો દર્શાવે છે. જાણો આજના સોના ચાંદીના નવા ભાવ 26-08-2022 ફ્યુચર્સ માર્કેટમાં આજે મલ્ટી … Read more