સખત મોઘવારી વચ્ચે Parle-G બિસ્કીટના ભાવમાં ઘટાડો, લોકોએ કર્યા વખાણ

સખત મોઘવારી વચ્ચે Parle-G બિસ્કીટના ભાવમાં ઘટાડો, લોકોએ કર્યા વખાણ

Parle-G: દેશમાં વસ્તુઓ મોંઘી થઈ રહી છે, ત્યારે પાર્લે-જી (Parle-G) બિસ્કિટના ભાવમાં ઘટાડો કરવાની તૈયારી કરી રહ્યું છે. બિસ્કિટ (Biscuit)ની કિંમત ઘટાડવાની સાથે કંપની પેકેટનું વજન પણ વધારી શકે છે. વધતી જતી મોંઘવારી વચ્ચે જો કંપની આવું કરશે તો સામાન્ય નાગરિકને મોટી રાહત થશે. ભાવમાં કેટલો થયો ઘટાડો ઉદ્યોગના જાણકારોના મતે છેલ્લા બે વર્ષથી બિસ્કિટના … Read more