NABARD Recruitment 2022 : યુવાનો માટે બેંકમાં નોકરી કરવાની તક

નાબાર્ડ દ્વારા વિવીધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ ૧૭૦ ખાલી જગ્યાઓ માટે આવેદન માંગવામાં આવ્યા છે. શૈક્ષણિક લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો નીચે આપેલી માહિતી વાંચીને આવેદન કરી શકે છે. નાબાર્ડ ભરતી ૨૦૨૨ NABARD Recruitment 2022 : નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) વિવિધ ગ્રેડ A પોસ્ટની નિમણૂક માટે 18.07.2022 થી … Read more