LPG ગ્રાહકો માટે આવ્યા સારા સમાચાર, આજથી થયો ભાવમાં આટલો ઘટાડો

LPG ગ્રાહકો માટે આવ્યા સારા સમાચાર, આજથી થયો ભાવમાં આટલો ઘટાડો

ગ્રાહકોને મોટી રાહત આપતા, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સોમવાર, 1 ઓગસ્ટ 2022ના રોજ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ઘટાડવાની જાહેરાત કરી હતી. OMCએ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 36 રૂપિયાનો ઘટાડો કર્યો છે. LPG ગ્રાહકો માટે સારા સમાચાર ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ મહિનામાં બે વાર એલપીજીના ભાવમાં ફેરફારની જાહેરાત કરી હતી, એક મહિનાની શરૂઆતમાં અને એક મહિનાની … Read more