નવોદય ધોરણ 6 પરિણામ જાહેર, રિજલ્ટ જોવા માટે અહી ક્લિક કરો

જિલ્લામાં ભાદરણ ખાતે આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં શૈક્ષણિક સત્ર-2022-23 નું ધો.6માં પ્રવેશ મેળવવા માટેની પ્રવેશ પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. તદ્દઅનુસાર ધો.6ના વિદ્યાર્થીઓનું પરીણામ નવોદય સમિતિની વેબસાઈટ www.navodaya.gov.in પર મુકવામાં આવ્યું છે.જેથી વિદ્યાર્થીએ પોતાનો રોલ નંબર અને જન્મતારીખ નાખીને પોતાનું પરીણામ ઓનલાઈન જોઈ શકશે. JNVST Class 6 નું પરિણામ જાહેર | JNVST Class 6 … Read more