IOCL માં 12 પાસ પર ભરતી : પગાર 25000 થી શરુ

IOCL ભરતી 2022: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા એન્જિનિયર આસિસ્ટન્ટ અને ટેક્નિકલ એટેડન્ટ ની 56 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.IOCL દ્વારા પાઇપલાઇન વિભાગ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર તારીખ 10 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા દેશના વિવિધ ઝોન પ્રમાણે આ ભરતી જાહેર … Read more