ICPS Godhra Recruitment 2022 : પગાર ધોરણ રૂ. ૨૧ હજાર દર મહીને

સંકલિત બાળ સુરક્ષા યોજના ગોધરા (ICPS Godhra Recruitment 2022) દ્વારા વિવીધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ 03 ખાલી જગ્યાઓ માટે આવેદન માંગવામાં આવ્યા છે. શૈક્ષણિક લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો નીચે આપેલી માહિતી વાંચીને આવેદન કરી શકે છે. સંકલિત બાળ સુરક્ષા યોજના ગોધરા ભરતી સંકલિત બાળ સુરક્ષા યોજના ગોધરાએ કરારના આધારે વિવિધ જગ્યાઓ … Read more