ICPS બોટાદ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ICPS બોટાદ ભરતી : ગુજરાત સરકાર દ્વારા અમલમાં ભારત સરકારની સંકલિત બાળ સુરક્ષા યોજના (ICPS) અંતર્ગત રચવામાં આવેલ છે જે અન્વયે સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ, ગુજરાત રાજય, ગાંધીનગરની સ્વાયત સંસ્થા હેઠળ રચાયેલ જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી ખાતે મંજુર થયેલ નીચે દર્શાવેલ જગ્યા ૧૧ માસના કરારના ધોરણે બોટાદ જિલ્લા ખાતેની જગ્યા ભરવાની છે, તે માટેની … Read more