[IB] ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા 10 પાસ પર 1671 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

[IB] ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા 10 પાસ પર 1671 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

IBમાં 10 પાસ માટે મોટી ભરતી: ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની 1671 જગ્યાઓની ભરતી માટે બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ તારીખ 05 નવેમ્બર 2022 થી શરૂ થશે અને 25 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા IB માં વિવિધ જગ્યાઓની ભરતી … Read more