GSPHC દ્વરા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

GSPHC દ્વરા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થા દ્વારા વિવિધ જગ્યાઓ જેવી કે સચિવાલય સહાયક અને સ્ટેનોગ્રાફર કમ ટાઈપિસ્ટ (ગુજરાતી) ની જગ્યાઓ ભરવાની વાત કરવામાં આવી છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે. … Read more