GRD સુરેન્દ્રનગરમાં આવી 3 પાસ ઉમેદવારો માટે મોટી ભરતીની જાહેરાત

સુરેન્દ્રનગર જીઆરડી ભરતી 2022 : સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ સ્ટેશન ખાતે ગ્રામ રક્ષક દળ ભરતી 2022 માનદ સેવાની જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ વડવાણ, લખતર, લીંબડી, મૂળી, સાયલા, ચોટીલા, પાટડી, ખ્રાગઘરા તાલુકા વગેરે પોલીસ સ્ટેશનમાંથી ફોર્મ મેળવીને સબમિટ કરવાનું રહેશે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા … Read more