સોના ચાંદીના ભાવોમાં આજે આવ્યો જોરદાર ઉછાળ, જાણો આજના તાજા ભાવ

સોના ચાંદીના ભાવોમાં આજે આવ્યો જોરદાર ઉછાળ, જાણો આજના તાજા ભાવ

સોના ચાંદીના ભાવ : આજે વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. જેની અસર સ્થાનિક વાયદા બજારમાં પણ જોવા મળી રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, સોનું ફેબ્રુઆરી વાયદો રૂ. 150 વધીને રૂ. 56,696ની નવી ઊંચી સપાટીએ ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. તેનું આજનું ઉચ્ચ સ્તર 56,746 રૂપિયા પ્રતિ … Read more