શું 4થી વધુ વાર ATM માંથી પૈસા ઉપડવા પર 173 રૂપિયા કપાશે? વાયરલ મેસેજ સત્ય તપાસણી

૨૧ મી સદી એટલે ટેકનોલોજીની સદી આવા બદલાતા સમયમાં ઘણા બધા લોકો એવા છે કે જે લોકોને ગુમરાહ કરવા માટે અવાર નવાર ખોટા ખોટા મેસેજો લોકો સમક્ષ વાયરલ કરતા હોય છે. એવો જે એક વાયરલ મેસેજ અત્યારે ચાલી રહ્યો છે. શું 4થી વધુ વાર ATM માંથી પૈસા ઉપડવા પર 173 રૂપિયા કપાશે?. આ વાયરલ મેસેજનું … Read more