[DOT] દૂરસંચાર વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

[DOT] દૂરસંચાર વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

DOT ભરતી 2023 : ટેલિકોમ્યુનિકેશન વિભાગે સબ ડિવિઝનલ એન્જિનિયરની જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. સૂચના અનુસાર, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DOT) કુલ 270 જગ્યાઓ પર ભરતી કરશે. આ ભરતી માટેની સૂચના 10 જાન્યુઆરી 2023ના રોજ બહાર પાડવામાં આવી હતી. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 22.02.2023 સુધીમાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ સબ ડિવિઝનલ એન્જિનિયર ભરતી 2023 માટે … Read more