દિવાળી પહેલા સરકારે આપી લોકોને મોટી ભેટ, CNG ના ભાવમાં ઝીંક્યો 3 રૂપિયાનો વધારો

દિવાળી પહેલા સરકારે આપી લોકોને મોટી ભેટ, CNG ના ભાવમાં ઝીંક્યો 3 રૂપિયાનો વધારો

ગુજરાતની જનતા પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. ગુજરાતમાં થોડા સમયની સ્થિરતા ફરીવાર અદાણી CNGના ભાવમાં વધારો થયો છે. નેચરલ ગેસના ભાવમાં પહેલા ઘટાડો કરાયો હતો. જ્યાર બાદ ફરીવાર અદાણી CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સીએનજીના આજના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો કરાતા CNG ગેસનો નવો ભાવ આજે 86.90 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયો … Read more