[SSC] સ્ટાફ સિલેકશન કમીશન દ્વારા 5000 થી વધુ જગ્યાઓ માટે મોટી ભરતીની જાહેરાત

[SSC] સ્ટાફ સિલેકશન કમીશન દ્વારા 5000 થી વધુ જગ્યાઓ માટે મોટી ભરતીની જાહેરાત

સ્ટાફ સિલેક્શન ભરતી 2022: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કોમ્બિનેડ ગ્રેજ્યુએટ લેવલ (CGL) ની વિવિધ પોસ્ટની ભરતી માટે નું નોટિફિકેશન 17 સપ્ટેમ્બર ના રોજ જાહેર કરવામાં આવશે.SSC CGL ભરતી 2022 એ સ્ટાફ સિલેક્શન કમિશન માં નોકરી કરવા માંગતા યુવાનો માટે એક સુવર્ણ અવસર છે.સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા આસિસ્ટન્ટ ઓડિટર ઓફિસર અને બીજી જગ્યાઓની ભરતી માટે આવતીકાલે … Read more