સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન : મહિલાઓને અધિકારો, સલામતી તથા મુશ્કેલીમાં મદદ કરતી એપ

સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન મહિલાઓને અધિકારો, સલામતી તથા મુશ્કેલીમાં મદદ કરતી એપ

ગુજરાત સરકારમાં વિવિધ વિભાગો દ્વારા મહિલાઓને લગતી ઘણી બધી યોજનાઓ ચલાવવા આવે છે. સરકાર દ્વારા મહિલાઓના ઉત્સર્ષ માટે અલગ વિભાગ બનાવવામાં આવેલ છે. જેનું નામ છે મહિલા અને બાળ વિકાસ વિભાગ. આ વિભાગ દ્વારા મહિલાઓના વિકાસ, સશકિતકરણ, સુરક્ષા અને સલામતી ઘણી બધી યોજનાઓ બનાબેલ છે. આ પણ વાંચો : સોના ચાંદીના ભાવમાં આજે તેજીનો માહોલ, … Read more