ગુજરાત સરકારનો નવો નિર્ણય, હવે 15 વર્ષથી જુનું વાહન રાખવા માટે મેળવવું પડશે સર્ટીફીકેટ

ગુજરાત સરકારનો નવો નિર્ણય, હવે 15 વર્ષથી જુનું વાહન રાખવા માટે મેળવવું પડશે સર્ટીફીકેટ

નવી વ્હીકલ સ્ક્રેપ પોલિસી 2022 | ગુજરાત સરકારે સ્ક્રેપ પોલિસીના અમલ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે સરકારે 85 ફિટનેસ સેન્ટરને મંજૂરી આપી છે. તેથી, 15 વર્ષથી વધુ જૂના વાહનો માટે પ્રમાણપત્ર મેળવવું પડશે. ગુજરાતમાં સ્ક્રેપ પોલિસીના અમલની તૈયારીઓ શરૂ સરકારે 85 ફિટનેસ સેન્ટરને મંજૂરી આપી છે 15 વર્ષથી વધુ જૂના વાહનો માટે … Read more