ભાણવડ નગરપાલિકામાં આવી પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત

ભાણવડ નગરપાલિકા દ્વારા નીચે જણાવ્યા મુજબની ખાલી જગ્યા સરકારશ્રીના ધારા ધોરણી મુજબ તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરારથી ભરવાની થતી હોય, જગ્યા પર નિમણુક માટે રસ ધરાવતા ઉમેદવારોએ નીચે મુજબની સર્વોને આધારે લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૨૧/૦૯/૨૦૧૨ ના રોજ સવારે ૧૦-૦૦ કલાક નગરપાલિકા કચેરી, ભાણવડ ખાતે રૂબરૂ ઉપસ્થિત રહી અને યોજવામાં આવનાર વોક ઇન ઇન્ટરવ્યુમાં … Read more