શું તમારે પણ Bank Of Baroda માં ખાતું છે? તો જાણી લો નવા નિયમો નહીતર આવશે પછતાવાનો વારો

શું તમારે પણ Bank Of Baroda માં ખાતું છે? તો જાણી લો નવા નિયમો નહીતર આવશે પછતાવાનો વારો

Bank of Baroda: બેંક ઓફ બરોડા (BoB customer)માં ખાતુ ધરાવતા ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. જો તમારું પણ આ સરકારી બેંકમાં ખાતું છે, તો 12 ઓગસ્ટથી કેટલાક ખાસ ફેરફારો થવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે બેંકે વિવિધ સમયગાળાની લોન માટે MCLR આધારિત લોનના દરમાં વધારો કર્યો છે. બેન્કના નવા દરો થશે આજથી લાગુ … Read more