પેટ્રોલ ડીઝલ થઇ શકે છે સસ્તું, આંતરરાષ્ટ્રીય માર્કેટ માં ઘટ્ય ક્રુડ ઓઇલના ભાવ

ભારતીય પેટ્રોલિયમ કંપનીઓએ આજે 17મી સપ્ટેમ્બર એટલે કે શનિવારે પણ પેટ્રોલ અને ડીઝલના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેલના ભાવ લાંબા સમયથી સ્થિર છે. જોકે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત વધઘટ થઈ રહી છે. તેમ છતાં દેશમાં વાહન ઇંધણ એટલે કે પેટ્રોલ-ડીઝલની કિંમતો પર હજુ સુધી તેની અસર પડી નથી. દેશની રાજધાની દિલ્હીમાં એક … Read more