[NEW] ગુજરાત પશુ ખાણ દાણ સહાય યોજના : ખેડૂતોને મળશે મફત 250 કિલો ખાણદાણ

[NEW] ગુજરાત પશુ ખાણ દાણ સહાય યોજના ખેડૂતોને મળશે મફત 250 કિલો ખાણદાણ

પશુપાલન અને ખેડૂત એક સિક્કાની બે બાજુ છે. ગુજરાત સરકાર પણ ખેડૂતો અને પશુપાલકોના વિકાસ માટે ગુજરાત સરકાર વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મૂકેલી છે. કૃષિ સહકાર, ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા i-ખેડૂત પોર્ટલ બનાવેલ છે. આ પોર્ટલ દ્વારા પશુપાલન યોજના 2022 માહિતી મેળવી શકે છે. આ પોર્ટલ પર ખેડૂત યોજના, ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી … Read more