દેશી ગાય સહાય યોજના 2022 : ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ માટે દર મહિને રૂ.900/- ની સહાય

દેશી ગાય સહાય યોજના 2022 ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ માટે દર મહિને રૂ.900- ની સહાય

ગુજરાત રાજ્ય અલગ–અલગ વર્ગો માટે વિવિધ વિભાગો કામ કરેલ છે. સમાજના નબળાં બર્ગો માટે ઈ–સમાજ કલ્યાણ પોર્ટલ, રોજગાર માટે કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ તથા ખેડુતો માટે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ કાર્યરત છે. રાજ્યમાં 1 લી May 1960 થી પશુપાલન વિભાગ કાર્યરત થયેલો હતો. આ વિભાગ દ્વારા ikhedut Portal બનાવવામાં આવેલ છ. જેમાં બાગાયતી … Read more