ડ્રાયવીંગ લાઇસન્સ માટે ઓનલાઈન અરજી કરો ઘરે બેઠા, આ રહી પદ્ધતિ

ડ્રાયવીંગ લાઇસન્સ માટે ઓનલાઈન અરજી કરો ઘરે બેઠા, આ રહી પદ્ધતિ

હવે ઘરે બેઠા ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવો : ગુજરાત રાજ્યમાં કાયદેસર રીતે મોટર વાહન ચલાવવા માટે, એક માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું આવશ્યક છે. લર્નિંગ લાયસન્સ ધરાવતી વ્યક્તિ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકે છે. મોટર વાહન અધિનિયમ, 1988ની જોગવાઈઓ અનુસાર ગુજરાત આરટીઓ દ્વારા ગુજરાતમાં લર્નિંગ લાઇસન્સ જારી કરવામાં આવે છે. ડ્રાયવીંગ લાઇસન્સ માટે ઓનલાઈન અરજી હવે ઘરે બેઠા … Read more